________________
૧૬૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
નથી; માટે ચાલતા ધરતી ધ્રુજાવનારા હોય, મૂછ પર લખુ રાખનારા હાય કે હીરા મેાતીનાં આભૂષણેાથી આભૂષિત હોય ઇત્યાદિ બધા જીવા યદિ મનુષ્યગતિમાં જન્મીને નરગતિને ચેાગ્ય કર્મી કરશે તે બધાંને નરકગતિમાં જતા કોઈ પણ રોકનાર નથી. મનુષ્ય કે તિયંચગતિના જીવા યદિ કાપેત લેશ્યામા રમણ કરનારા છે તે ઉપર પ્રમાણેની સ ખ્યામાં નરકમા જશે આ પ્રમાણે કૃષ્ણપાક્ષિક, શુકલપાક્ષિક, સ`ની, અસની, ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની ( જેમા ચતુર્દશ પૂર્વ ધારી અને અગ્યારમા ગુણુઠાણાના જીવાને પણ સમાવેશ છે.), અવધિજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, વિભ ગજ્ઞાની જીવા પણ ઉપરની જેમ જધન્યથી અને ઉત્કૃષ્ટથી નરકમા
જનારા સમજવા.
નોંધ : સમ્યગ્દર્શનની સ્પના આત્માને થયા વિના સમ્યક્ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. માટે સમ્યગ્દનની પ્રાપ્તિ પછી અથવા તેની હયાતી સુધી અથવા ત્યાથી પતિત થઇને જ્યા સુધી મિથ્યાત્વ ગુણઠાણે ન આવે ત્યાં સુધી કોઈ પણ જીવાત્મા નરકનું આયુષ્ય ખાધી શકતા નથી. ત્યારે આ ચાલુ પ્રશ્નોત્તરમાં સમજવાનું કે કોઈ જીવાત્માએ મિથ્યાત્વની અવસ્થામા આરંભ–સમારંભને લઇને નરકાયુષ્ય ખાધ્યું હોય અને પછીથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થયે છતે પણ તે જીવાત્મા નરકગતિમાં જઇ શકે છે. માટે જ કહેવાયું છે કે—
'
શ્રેણિક જેવા તુમ ગુણરાગી, તે એ કમની એડી ન ભાંગી, ’
અવધિજ્ઞાની દેવને જીવ દેવલાકમાંથી સીધા કારણાભાવે નરકમાં જતા નથી, પણ મનુષ્ય કે તિયાઁ ચ જીવને તપશ્ચર્યાદિ કારણે અવિધજ્ઞાન થયું-હાય તે પણ ચારિત્રગુણની શુદ્ધિના