________________
શતક ૧૨ મુ : ઉદ્દેશક-૧૦
૧૫૩
કરીને નિમિત્તોની અપેક્ષા રાખતા હેાય છે. ત્યારે નરકમાં કચા કારણે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે? જવાબમાં ભગવતે નીચે મુજબના ત્રણ કારણે સમ્યક્ત્વની પ્રાપ્તિ કહી છે.
નરકમાં સભ્ય પ્રાપ્તિના કારણેા :
ઃ
(૧) જાતિ સ્મરણ
તે
- યદ્યપિ તે જીવેા વિભ’ગ જ્ઞાનના સ્વામી હેાવાથી પેાતાના એક, એ, કે ત્રણ ભવાને જોવાની ક્ષમતાવાળા હાય છે, પણ મિથ્યાત્વના જોરે, વૈર કર્માંની લેવડદેવડમા જ સમય પૂર્ણ થઈ જવાનાં કારણે પેાતાના ગત ભવા માટેના ઉપયોગ મૂકી શકના નથી. તથાપિ કાઈક જીવાને ભવિતવ્યતાને લઇને આવુ સ્મરણ થઈ આવે કે, ‘ પૂર્વ ભવમાં ધ બુદ્ધિથી મેં અનુષ્ઠાનાને સ્વીકાર્યાં હતા, પરંતુ માહવશ સ્વીકારેલા તે અનુષ્ઠાનેાની આરાધના ન કરતાં વિરાધના કરી હતી માટે મારે નરક ગતિમા આવવું પડ્યુ છે. ' આવી રીતે પૂ`ભવનું સ્મરણુ થતાં જ ભાનમાં આવેલા નારાને સમ્યક્ત્વની પ્રાપ્તિ સુલભ અને છે.
(૨) ધર્મ શ્રવણ—
યદ્યપિ નરકમાં ઋષિ-મહર્ષિ, સાધુ-સત કે પ'ડિત~ મહાપંડિત હાતા નથી, તેા પણ પૂર્વ ભવના સ્નેહવશ કે ધર્મના રાગથી ખદ્ધ થયેલા મિત્રદેવે નરકમાં જઈને તેમને ઉપદેશ આપે છે અને નારકના જીવાને પૂર્વભવ ખ્યાલમાં આવતાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે.