________________
૧૫૧
શતક ૧૨ મું : ઉદ્દેશક–૧૦
કથાશ્રય: TI” એટલે કે ગુણે હમેશા ગુણને આશ્રિત થઈને જ રહેલા હોય છે. માટે તે ભિન્ન પણ નથી હતા અને અભિન્ન પણ નથી. તેથી કથંચિત્ કઈક અપેક્ષાએ ગુણ ગુણ વિનાનો પણ હોઈ શકે છે જેમકે અજ્ઞાનાવસ્થામાં આત્મા જ્ઞાન વિનાને નથી. અને જ્ઞાન ગુણ ગુણી એવા આત્માને છેડી રહી શકતો નથી, માટે અભિન્ન પણ છે, જેમકે લીમડાના ઝાડમાં વનસ્પતિત્વ છે પણ વનસ્પતિમાં લીમડા તત્ત્વ છે અને ન પણ હેઈ શકે. આંબાના ઝાડમાં વનસ્પતિ તત્ત્વ છે પણ લીંમડાનું તત્વ નથી હોતુ.
અહીં “અજ્ઞાન’ શબ્દમાં “અને અર્થ સર્વથા નિષેધમા લેવાનું નથી પણ કુત્સિત અર્થમાં “નમ્ને અર્થ ઘટાડો. કેમકે પ્રત્યક્ષ દેખાતા સંસારમાં સદાચારી-દુરાચારી, દયાળુક્સાઈ, સંતોષી–લેભીકૃપણ–ઉદાર, અહિંસક-હિસક, સત્યવાદી-મૃષાવાદી આદિ માનવામાં બુદ્ધિ પણ છે અને જ્ઞાન પણ છે પરંતુ એકમાં સદ્બુદ્ધિ અને બીજામાં દુબુદ્ધિ છે, એકમાં સમ્યફ શ્રુતજ્ઞાન છે, બીજામાં મિથ્યાજ્ઞાન છે માટે એક જ્ઞાન તરીકે સ બેધ યુ અને બીજુ અજ્ઞાનથી સંબેધાયું.
શરાબના નશા જેવા મોહનીય કર્મના તીવોદયમાં કે ઉફીણમાં જ્ઞાનાવરણીય કર્મની તીવ્રતા વધી જતાં માનવના વિચારમાં ગંદાપણુ –સંકીર્ણતા-સ્વાર્થાન્યતા આદિ વધી જતાં તેમની બુદ્ધિ એટલે કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પણ કુત્સિત થાય છે, માટે જ તે જ્ઞાન મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન શબ્દથી વ્યવહૂત થાય છે. - આંખમાં થયેલે કમળ સર્વત્ર પીળું પીળું દેખાડે છે પરંતુ સામેના માણસના કપડા પીળાં નથી પણ સફેદ છે, તેવી