________________
૧૪૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહું ભા. ૩
પર્યાય છે. માટે માહકમ થી ઘેરાયેલે આત્મા નિયમથી કાયામાં હાય છે પરંતુ જ્યારે પેાતાના વીર્યને જાગૃત કરી મેહરાન્તના સૈનિક સાથે રણમેદાનમાં જય-વિજય કરે છે ત્યારે ઉપર ઉપરના ગુણસ્થાનેાને વરેલા તે આત્મા કષાયી હેાતા નથી.
ચેાગાત્મા સાથે પણ દ્રવ્યાત્માને વૈકલ્પિક સ`ખ'ધ સમજી લેવે. કેમકે સિદ્ધાત્મા ચેાગ વિનાના છે. છતાં પણ દ્રવ્યાત્મા તે છેજ અને જે યાગાત્મા છે તે નિયમા દ્રવ્યાત્મા છે. સિદ્ધાત્માએ પણ ઉપયેાગવાળા હોવાથી ઉપયેગાત્મા અને દ્રવ્યાત્માના તાદાત્મ્ય સબધ જાણવા.
સભ્યષ્ટિ જીવા જ્ઞાનાત્મા છે અને મિથ્યાદષ્ટિ જીવાને સભ્યજ્ઞાનના અભાવ હાવાથી તેઓ જ્ઞાનાત્મા નથી. માટે જ્યાં જ્ઞાનાત્મા છે ત્યાં નિયમા દ્રવ્યાત્મા છેજ. સિદ્ધના જીવા પણ જ્ઞાનાત્મા છે.
સિદ્ધાત્માની જેમ દ્રવ્યાત્મા અને દનાત્મા પણ સંબંધિત છે. કેમકે દનાત્મા જે ચક્ષુદ` નાદિવાળા હાય છે તેમ તે દ્રવ્યાત્મા પણ હેાય છે. સિદ્ધાત્મા અને અવિરત સમ્યગ્દષ્ટિ જીવા સભ્યચારિત્ર વિનાના હેાવાથી દ્રબ્યાત્માને ચારિત્રાત્માની ભજના જાણવી.
સિદ્ધાત્મા સકરણ (ઇન્દ્રિયા સહિત વીય ) ની વાળા નથી હાતા શેષ સવે જીવા વીય વાળા છે.
!
જ્યાં કષાયાત્મા છે ત્યા ઉપયાગાત્મા અવશ્ય હાય છે અને જ્યા ઉપયેગરહિતતા છે ( કેવળ જડ પદાર્થોં ) ત્યાં કષાયાની સદ્ભાવના નથી. તથા કેવળી ઉપયેગાત્મા છે પણ કાયાત્મા નથી.