________________
શતક ૧૨મું : ઉદ્દેશક—૧૦
આત્મા કેટલા પ્રકારે છે ?
ખારમા શતકના દેશમા અને છેલ્લા ઉદ્દેશામાં ગૌતમસ્વામીજીએ આત્મા સંબધી ભિન્ન ભિન્ન પ્રકારે પ્રશ્નો પૂછ્યા છે કારણ કે આ બ્રહ્માંડમાં સૌથી પહેલી જાણવા માટેની કોઇ વસ્તુ હોય તે તે આત્મા છે. તેના અભાવમાં પૂરા સંસારની મુસાફરી કરનારા, પ્લેનમાં ઉડનારા મટા મોટા શ્રીમતા, સત્તાધારીઓ અને ડીગ્રીધારીઓના જીવનમાં પણ અધૂરાપણુ જ રહેવાનુ છે. આત્માની એળખાણુ વિનાના માણસને પરમાત્માની પણ એળખાણ સત્ય સ્વરૂપે શી રીતે થશે ? જેને પેાતાના નિજત્વનું ભાન અને જ્ઞાન નથી તે પારકા પદાર્થાનું યથા અને પૂર્ણ જ્ઞાન શી રીતે પ્રાપ્ત કરશે ? અને તે વિના તેની સાધના–ભક્તિ-ઉપાસના-તપ-જપ-ધ્યાન અને દાનાદિ ક્રિયા એ ઘઉંના ખેતરમાં ઘાસની ઉત્પત્તિથી વધુ બીજું કયું ફળ આપશે? ૮૪ લાખ જીવાયેાનિમાંથી ઉત્કૃષ્ટતમ મનુષ્ય અવતારને પામ્યા પછી પણ માણસ ભી, માયા મૃષાવાદી, હિંસક, દુરાચારી ખનતા હેાય તે તેનાં ઘણાં કારણેામાં મુખ્ય કારણ આત્માની એળખાણના અભાવ એ જ છે. માટે જ આધ્યાત્મિક આચાચેાંનું એક જ કથન છે કે ‘લાખા કરાડો પ્રકારના પૌદ્દગલિક પદાર્થાનુ જ્ઞાન મેળવતાં પહેલાં તમે ‘આત્માનું સત્યા જ્ઞાન મેળવવા માટે જ પ્રયત્ન કરો જેથી તમારી અજ્ઞાનગ્રંથિઓ છેદાશે, મિથ્યાજ્ઞાનને ભૂતડા પલાયન થશે, વિપરીત જ્ઞાનરૂપી પિશાચને ઊભા રહેવાનું પણ સ્થાન નહિ મળે. તેમ જ કામરૂપી ગુડે, માનરૂપી અજગર, માયા નામે નાગણુ, લાભ નામે