SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ઉંમરમાં ચારિત્ર લીધું હોય તે પલ્યોપમ પૃથફત્વ કરતાં આઠ વર્ષ વધારે કહેવું જોઈતું હતું પણ તેમ કહ્યું નથી. માટે ચાસ્ત્રિ વિનાનો કાળ પલ્યોપમ પૃથફત્વમાં સમાવિષ્ટ સમજો. * ભાવેદેવનો વિરહકાળ જધન્યથી અન્તર્મુહૂર્ત કહેવાનું કારણ એ છે કે દેવકથી ચવીને કોઈક જીવ મનુષ્ય કે તિર્ય ચરૂપે અવતરીને અન્તર્મુહૂર્તમાં જ કાળ કરીને પાછો દેવાવતાર મેળવી શકે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિની કાળમર્યાદા અનંત ઉત્સર્પિણની હવાથી દેવને વિરહકાળ પણ તેટલે જ સમજ. કેમકે વિષયવાસનામાં લુબ્ધ બનેલે દેવ વનસ્પતિકાયમાં જાય છે ત્યા તેને તેટલે સમય રહેવાનું હોવાથી કદાચ તે જીવ પાછે દેવ બને તે અપેક્ષાએ આ સૂત્ર–વચન છે. અપડુત્વ કાળ : સૌથી થડા નરદેવે હોય છે. તેનાથી સંખ્યાતગણુ વધારે દેવાધિદે હોય છે. • તેનાથી ધર્મદેવે સંખ્યાલગણા છે. ભવ્ય દ્રવ્યદેવે તેમનાથી પણ અસંખ્યાત છે. અને ભાવદે તેનાથી અસંખ્યાતગણું છે. ભાવોનું અલ્પબદુત્વ ; અનુત્તરપપાતિક ભાવ સૌથી ઓછા છે. ઉપરિત્રિકના ત્રણ ગ્રેવે કે તેનાથી સંખ્યાતગણ.' મધ્યમત્રિકના વેયિકે તેનાથી સંખ્યાતંગણા. * . બારમા દેવલજ્જા સંખ્યાતગણું વધારે જાણવા. . પછી ક્રમશઃ આરણ અને આનમાં સંખ્યાતગણ...
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy