________________
શતક ૧૨ મું ઉદ્દેશક-૯
૧૨૯ દેશોનપૂર્વકેટિની છે વિરહકાળ માટે જાણવાનું કે ભવ્ય દ્રવ્યદેવને કાળ કરી પુનઃ તે પ્રર્યાયને પ્રાપ્ત કરવામા ૧૦ હજાર વર્ષ ઉપર અન્તર્મુહૂર્તને અંતર પડે છે કેમકે ભવ્ય દ્રવ્યદેવ મરણ પામી ૧૦ હજારની સ્થિતિવાળ વ્યંતરદેવ થાય છે અને ત્યાથી
વીને એક અતરમ્હૂર્ત સુધી શુભ પૃથ્વીકાયાદિમાં ઉત્પન્ન થઈ પુનઃ ભવ્ય દ્રવ્યદેવ અવસ્થા પ્રાપ્ત કરે છે. માટે ૧૦ હજાર વર્ષ ઉપર એક અન્તરમુહૂર્તન કાળ કહેવાય છે. નરદેને ફરીથી નરદેવ થવામાં એક સાગરોપમ કરતાં સહેજ વધારે સમય લાગે છે. કેમકે ચક્રવર્તી મરીને પહેલી ભૂમિમા એક સાગરોપમનું આયુષ્ય ભેગવીને પાછો નરદેવરૂપે થાય છે. ચકરત્ન ઉત્પન્ન થયા પછી જ તે નરદેવ કહેવાય છે અને તેની પ્રાપ્તિમાં છેડે સમય લાગી જવાના કારણે જ એમ કહેવાયુ છે. જ્યારે નરદેવનો ઉત્કૃષ્ટ વિરહકાળ અર્ધપગલ પરિવર્ત કહેવાય છે. કેમકે સમ્યફષ્ટિ જીવોને ચક્રવતી પદ પ્રાપ્ત થાય છે અને સમ્યક્ત્વ પ્રાપ્ત જીવને વધારેમાં વધારે અર્ધ પુદ્ગલ પરાવર્ત જ શેષ હોય છે તે કઈ જીવ પિતાના અતિમ ભાવમાં ચક્રવતી પદ પ્રાપ્ત કરે તે પહેલા અને અતિમ ભવની વચ્ચે અર્ધ પુગલ પરિવર્ત સમય પસાર થાય છે.
ધર્મદેવના વિરહકાળ માટે કહેવાયું છે કે, જઘન્યથી પલ્યોપમ પ્રથકૃત્વ અને ઉત્કૃષ્ટથી અનંતકાળ સુધી હોય છે. અહીં ખાસ સમજવાનુ કે અધપુદ્ગલ પરાવર્તનકાળ કરતાં અન તકાળ કંઈક ન્યૂન હેય છે જઘન્યનું કારણ આપતા કહે વાયુ કે ચારિત્ર પાળીને સૌધર્મકલ્પમાં પલ્યોપમ પૃથકત્વ આયુષ્યવાળે દેવ થયે અને ત્યાથી ચવીને મનુષ્ય શરીર મેળવી ફરીથી ચારિત્ર સ્વીકારે તે આશયથી પલ્યોપમ પૃથફત્વ કહેવાયું છે યદ્યપિ ચારિત્ર સ્વીકાર કરવામાં ધારે કે આઠ વર્ષની