________________
૧૨૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહું ભા. ૩
મેળવે છે; એટલે કે તીર્થંકર બને છે. આનાથી સ્પષ્ટ છે કે મનુષ્ય અથવા તિય ચ ગતિના જીવા મનુષ્ય અવતારને પામી શકે છે. પણ તીર્થંકર બની શકતા નથી. દેવગતિમાંથી પણ વૈમાનિકથી યાવત્ સર્વાં સિદ્ધ દેવ સમજવા. જ્યારે નરકમાં પહેલી ત્રણ નરક સમજવી. ભત્રનપતિ, વ્યંતર કે જ્યેાતિષી દેવા તીથકર અનતા નથી.
( ૫ ) ભાવદેશ——
ભાવદેવ માટે પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા પદ અનુસારે જાણી લેવુ'. પાંચે દેવાની સ્થિતિ સંબંધી વક્તવ્યતા
ભવ્ય દ્રવ્યદેવની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યાપમની છે કેમકે અન્તર્મુહૂતના આયુષ્યવાળા પચેન્દ્રિય તિય "ચા દેવામાં ઉત્પન્ન થાય છે. જ્યારે ઉત્તરકુરુ આદિ યુગલિકાની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પાપમની છે અને નિયમા દેવલાકના જ મહેમાન છે.
1
નરદેવ બ્રહ્મદત્ત ચક્રવર્તીની અપેક્ષાએ જઘન્યથી ૭૦૦ વર્ષીની અને ભરતની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી ૮૪ લાખ પૂર્વની સમજવી.
ધર્મદેવની જઘન્ય સ્થિતિ અપ્રમત્ત સયમના કારણે અન્તર્મુહૂત ની અને પ્રમત્ત સંયમીની એક' સમયની છે, કેમકે જેમનું આયુષ્ય અન્તર્મુહૂ ના શેષ હાય અને ચારિત્ર લીધુ’ હેય તે દૃષ્ટિએ જઘન્ય સ્થિતિ ફલિતાર્થ થાય છે જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ દેશેાનપૂર્વ કેટની છે, તે તેટલા આયુષ્યવાળા જીવેાના ચારિત્ર-ગ્રહણની અપેક્ષાએ સમજવી અને પૂર્વ કટિમાં જે દેશેાનતા ( એટલે કંઇક કમ) જે કહ્યું છે તે પૂર્વ કાંટીમાં