________________
શતક ૧૨ મુ' : ઉદ્દેશક-૯
૧૨૫
જીવેાથી લઇ ચાર અનુત્તર સ્થાનેથી આવીને આ સ્થાન પ્રાપ્ત કરે છે. પરંતુ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા અક ભૂમિ પચેન્દ્રિય તૈયચ અને માનુષ્યે તથા અન્ત પના યુગલિક તથા સર્વાંસિદ્ધ દેવા ભવ્ય દ્રવ્યદેવરૂપે જન્મતા નથી. કેમકે તેમના ઉત્પાદ ભાવદેવ (દેવલાક) રૂપે થાય છે જ્યારે સર્વાર્થસિદ્ધો એકાવતારી જ હાવાથી નિયમા મેાક્ષમા જવાના હેાવાથી તે ભવ્યદ્રવ્ય દેવ મનતા નથી. અને પહેલાના ચાર અનુત્તરા તે ભવ્ય દ્રવ્યદેવરૂપે ખની શકે છે.
(૨) નરદેવ
નરક કે દેવગતિમાંથી આવેલા જીવેા નરદેવરૂપે જન્મે છે પણ મનુષ્ય કે તિય "ચ જીવા નરદેવ પદને પામતા નથી. નરકમાં પણ પહેલી નરક ભૂમિના જીવા અને દેવના સર્વાસિદ્ધ સુધીના દેવા મનુષ્ય અવતાર પામીને નરદેવ(ચક્રવતી)પદ પામે છે,
(૩) ધર્મ દેવ—
ચારે ગતિના જીવા પાતપેાતાના સ્થાનથી ચ્યવીને કે મરીને મનુષ્ય અવતાર પામી ‘ધર્માંદેવત્વ’ પદ પામી શકે છે. કેવળ નીચે લખેલા જીવે ધ દેવ થઈ શકતાં નથી, છઠ્ઠી નરકના જીવા મનુષ્ય અવતાર પામી શકે છે પણ ચારિત્ર લઈ શકતા નથી. સાતમી નરક, તેજસ્કાય, વાયુકાય, અસંખ્ય આયુષ્યવાળા, અકર્મ ભૂમિ, ક ભૂમિ તથા અન્તીઁપના યુગલિકા, મનુષ્ય અને તિર્યંચે મનુષ્ય અવતાર જ પામી શકતા નથી તે! મુનિવેષની વાત જ કયાં રહી ?
(૪) દેવાધિદેવ—
નરક અને દેવગતિમાંથી આવેલા જીવેા દેવાધિદેવ પદ્મને