________________
શતક ૧૨ મું : ઉદ્દેશક-૯ .
- ૧૨૩
(૪) દેવાધિદેવ :
ગૌતમસ્વામીજીના પ્રશ્નના ઉત્તરમાં દેવાધિદેવની વ્યાખ્યા સ્પષ્ટ કરતાં પ્રભુએ કહ્યું કે, “જેમનાં જીવનમાં પારમાર્થિક રૂપે ક્ષાયિકભાવે તથા સાદિ અનંત ભાગે “પરમાત્મતત્વ પ્રાપ્ત થવાથી જેઓ અજન્મા થયા હેય, અથવા રવાના રેવા.” એટલે કે સામાન્ય જનથી પૂજાતા ભૂત, પ્રેત, રાક્ષસ, નાગકુમાર, બ્રહ્મદેવ, વ્યંતરદેવ, તિષ્ક દેવ આદિ કરડે કોડે દેવોના પણ જે પૂજ્ય છે, દેવ છે તે દેવાધિદેવ કહેવાય છે. અથવા “safu fઇ–મઘિ સેવા: વાવિવા?” અર્થાતુ લેકેનર ગુણાના ધારક દેવાધિદેવ કહેવાય છે. જ્યારે સામાન્ય દેવે સંસારવતી હોવાથી લૌકિક કહેવાય છે કેમકે તેઓ જે guળે મર્થઋા વિરતા દેવગતિનું પુણ્ય ક્ષય થયે તેમને ફરીથી જન્મ લે સર્વથા અનિવાર્ય છે. જન્મીને પરણે છે, ભેગ વિલાસ માણે છે, વૃદ્ધ થાય છે, પાછા મરે છે. આ પ્રમાણે જન્મ જરા અને મૃત્યુના ચક્રાવે ચઢેલા હોવાથી સામાન્ય દે દેવાધિદેવને લાયક બનતા નથી. માટે જેઓએ તપશ્ચર્યા વિશેષથી કેવળજ્ઞાન મેળવેલું હોય તે જ દેવાધિદેવ કહેવાય છે. જેઓ સ સારવતી ત્રણે કાળના, ત્રણે લેકના અનંતપથી યુક્ત સંપૂર્ણ દ્રવ્યોને યથાર્થરૂપે જાણે છે, જુએ છે અને પ્રરૂપે છે તે અરિહંત, અર્હત્ સર્વજ્ઞ તીર્થકર આદિ નામે સ બધાય છે. (૫) ભાદેવ :
ગૌતમસ્વામીજીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે, દેવગતિ, દેવાયુ અને દેવ આનુપૂવી નામ કર્મના કારણે અત્યારે જેઓ દેવત્વના પર્યાયને ધારણ કરી રહ્યા છે તે ભાવ