SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કરનાર મૈથુનકર્મમાં મસ્ત બનીને પરિગ્રહને અમર્યાદિત કરતા શ્રીમંતને પણ આપણે કહીએ છીએ કે, “આ બિચારા નારકીયા કીડા છે ” આજ પ્રમાણે સિંહ, વાઘ, રીંછ, તરસ, ગેંડા, પરાશર અને શરભ આદિ જેને માટે પણ જાણી લેવું; તથા ગીધ, કાગડા, વિલયઆદિ હિંસક પંખીઓ માટે પણ જાણવું.' ભગવાન મહાવીરસ્વામીની સત્ય વાણી સાંભળીને ગૌતમ સ્વામીજી કહે છે કે, હે પ્રભે! આપની વાણુ જ યથાર્થ છે, ગંભીર છે અને સત્યાર્થીને પ્રકાશિત કરનાર છે. - શતક ૧૨ નો ઉદ્દેશ આઠમો પૂર્ણ. આ
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy