________________
શતક ૧૨ મું : ઉદ્દેશક-૭
૧૦૧
લોક અસંખ્યાત કોટાકોટી છે. આ પ્રમાણે છએ દિશામાં પૃથક્ પૃથક્ અસંખ્યાત કોટામેટી જાણવી. આ કારણે જ લાકને અતિ ગહન, અગાધ, અપાર, અગમ્ય, અનાદિ, શાશ્વત અને અનુત્પન્ન આદિ સાથ ક વિશેષણા આપવામાં આવ્યા છે અને જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય અને કાળ નામે છ દ્રબ્યા પણ શાશ્વતા છે, જે સ’સારભરનાં કે દશનશાસ્ત્રના માન્ય જે કઈ તત્ત્વ છે તે બધાંયે આ દ્રચૈામા સમાવિષ્ટ થઇ જાય છે.
મૂળમાં તે જીવ અને અજીવતુ' મિશ્રણ જ સંસાર છે. સિદ્ધશિલામાં બિરાજમાન સિદ્ધાત્માએ સિવાય કોઈ પણ જીવાત્મા અજીવ(પુદ્ગલ વિનાના)એકાકી નથી અને અજીવ(પુદ્ગલે)ને છેડીને જીવાત્માને ઉત્પન્ન થવા માટે ખીજું એકે ય સાધન નથી માટે જ જીવ અને અજીવનું મિશ્રણ આ સોંસાર. ઇશ્વરાદિ પર શક્તિથી સમ્પાદ્ય નથી પણ સવ તત્ર સ્વતંત્ર છે.
'
કે :
પ્રશ્ન- હે પ્રભો ! ઉપર પ્રમાણેના અતિ વિસ્તૃત આ લેકમાં એક પુદ્ગલ પરમાણુ જેટલી પણ જગ્યા છે ? જ્યાં આ જીવાત્મા ઉત્પન્ન ન થયેા હોય કે ન મર્યાં હેાય ?’ જવાખમાં ભગવંતે કહ્યુ હું ગૌતમ ! તારા પ્રશ્ન સમ નથી. અર્થાત્ આવું કોઈ કાળે સંભવતુ નથી. ’· શા માટે આવું સ ંભવતુ નથી ? ’ આના જવાબમાં કહેવાયુ છે કે, આવડા મોટા લેાકમાં એક પણ પ્રદેશ એવેા નથી જ્યાં જીવાત્મા ન જન્મ્યા હાય કે ન મર્યાં હાય’આ જ વાતને ઉદાહરણ આપીને સમજાવતા પ્રભુએ કહ્યું કે, કોઈ એક માસ ૧૦૦ મકરા અને બકરીએ આરામથી સમાઈ શકે તેવા એક વિશાળ વાડા બનાવે છે. તેમાં જઘન્યથી એ ત્રણ અને વધારેમાં