________________
શતક ૧૨ મુ: ઉદ્દેશક-૭
લાકવિસ્તાર અંગે વક્તવ્ય :
અનંત માતાપિતા, ભાઈભાભી આદિ પરિવાર કરતાં પણ કરાડગુણા વધારે ઉપકારી પૂજ્ય દીક્ષાગુરુ, વિદ્યાગુરુ, અને ધ ગુરુદેવાને નમસ્કાર કરીને આ ઉદ્દેશાના આરભ કરીએ છીએ
ઉદયમાં વતા પૌદ્દગલિક ભાઞ તથા ઉપભોગના ત્યાગ કરીને શ્રામણ્ય ધર્મને સ્વીકારનાર તથા સતીત્વ ધર્મની ચરમ સીમાને પ્રાપ્ત કરેલી ૩૬ હજાર સાધ્વીજીના ચરણકમળથી પવિત્ર થયેલી રાજગૃહી નગરીમાં ભગવંત મહાવીરસ્વામી પધાર્યા છે અને દેવરચિત સમવસરણમાં બિરાજમાન થઇને ધર્માંપદેશ આપતાં પ્રભુએ ફરમાવ્યું કે ઃ
፡
હું ભાગ્યશાળી! આ સ'સારને તથા તેની માયાને તમે મરાબર સમજો અને સમજીને તેને ત્યાગ કરે.’ ઉપદેશ સાભળીને પાઁદા પ્રસન્ન થઈ. ત્યાર પછી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું કે, ‘હે પ્રભુ! આ લેક કેટલે! વિશાળ છે ? ? લાકની વિસ્તૃતતા :
'
જવાબમાં ભગવતે કહ્યું કે, ‘હે ગૌતમ ! આ લેક પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉર્ધ્વ અને અધા આ છએ દિશામાં અસંખ્યાત કોટાકોટી યાજન પ્રમાણુ વિશાળ છે. અને વિસ્તૃત (લાબા-પહેાળા) છે. એક કરાડ (૧૦૦ લાખ)ને એક કરોડની સખ્યાથી ગુણતાં જે સંખ્યા આવે તે કટાકાટી કહેવાય છે. એવી અસ ખ્યાત કટાકાટી જાણવી. એટલે કે પૂવ° દિશા તરફ આ