________________
શતક ૧૨ મું ઉદ્દેશક-૬
૯૯ પલનો એટલે ૪ કલાક અને ૩૦ મિનિટને છે. જે દિવસે ચદ્રાવસ્થા જેવાની હોય છે, ત્યારે પંચાંગમાં તે દિવસની રાશિ જે હોય તેના પર ચંદ્ર ક્યારે આવ્યું અને ક્યારે સમાપ્ત થશે તે કલાક મિનિટોને ૧૨ થી ભાંગી જે કાળ આવે તે દ્વાદશાંશ કહેવાશે. ત્યારપછી તેના ભુક્ત સમયનો નિર્ણય કરી ભગ્ય સમયમાં જે અવસ્થા લેવી હોય તેને સ્વીકાર કરે.
મેષ રાશિ પર ચંદ્ર હોય ત્યારે “પ્રેષિતા” અવસ્થાથી બાર અવસ્થા ક્રમશઃ જાણવી. વૃષભ રાશિ પર ચંદ્ર હોય ત્યારે “હૂતાને પ્રારંભમાં લેવી અને ક્રમે ગણતાં બારમી અવસ્થા પ્રેષિતા આવશે યાવત્ મીન પર ચંદ્ર હોય તે પહેલી સુખિતા” અવસ્થા અને બારમી ભયા આવશે.
આ પ્રમાણે ચંદ્ર શુભાવસ્થામાં હોય ત્યારે અશુભ સૂર્ય પણ શુભ ફળદાયી બનશે. યાત્રાદિ શુભ કાર્યોમા અવસ્થાને જેવા માટે આગ્રહ રાખો.
ગોચર, જન્મ કે પ્રશ્નપત્રિકામાં બંને બાજુ પાપગ્રહની વચ્ચે ચંદ્ર હોય તે માનવીનું મન કમજોર, હતાશ હોવાથી હાનિપ્રદ રહે છે.
ત્યાર પછી સૂર્ય અને ચંદ્રના કામોનું વર્ણન છે તે મૂળ સૂત્રથી જાણવું.
જેના
ફળદાયી બની જાવસ્થામાં હોય
જ
શતક ૧રને છઠ્ઠો ઉદેશે પૂર્ણ
કરે