________________
છઠ્ઠું
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
ā:’ એટલે કે પોતાનાથી આછી શક્તિવાળાઓને ઘરકચા
કરવુ' તે ગઈ.
૪. સ્તંભ—કાઇને પણ નમવું નહિ તે.
૫. ગવ અહુકાર ૬. આત્માત્કર્ષ
બીજાથી પેાતાને ઊંચા માનવેા.
૭. પરપરિવાદ—બીજાને નિન્દ્રિત કરવા માટે તેનામાં દણાની કલ્પના કરવી અને પ્રસારિત કરવી.
૮. અપક —વિષ્ટ બનીને ખીજાને હીન મતાવવાની ચેષ્ટા કરવી તે.
૯. ઉત્કૃષ્ટ-ખીજા કરતાં પેાતાને બધી રીતે સારા માનવે. ૧૦. ઉન્નામ—અત્યાર સુધી બીજાને નમ્યા પણ હવેથી બીજાને નમવાનુ છેડી દેવુ .
૧૧. ઉન્નય—અહ′ પાષવાને માટે નીતિ, ન્યાય, પ્રામાણિકતાને દેશવટો આપ
૧૨. દુર્નામ—ખેારા ટોપરા જેવા ભાવ રાખીને ગુરુ આદિને નમવું.
ભગવંતે કહ્યું, હે ગૌતમ । ઉપયુ ક્ત- માન કષાયમાં પણ પાંચ વર્ણ, પાચ રસ, એ ગધ અને ચાર સ્પશ રહેલા છે.’
માયાની વક્તવ્યતા અને પર્યાયા :
ચારિત્રમેહ કર્માંના કારણે જીવ માયાવી મને છે અને માયા પ્રપ’ચના કારણે ચારિત્રમેાહનીય કનુ ખંધન થાય છે.