________________
૭૨.
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દાન કરી શકે છે, તે જ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મોને એકેય અશ જેમના આત્મામાં નથી તે પુણ્ય પુરૂષ જ સંસારને–તેના પદાર્થોને–તત્રસ્થ અનંત પર્યાને, જીવમાત્રના કર્મોને, તેમની ગતિ–આગતિઓને ગર્વથા સત્યસ્વરૂપે જોઈ શકવા માટે પૂર્ણ સમર્થ હોય છે આવા તીર્થંકરદેવેના વરદ હસ્તે જે ગણધર ભગવંતેના મસ્તક પર વાસક્ષેપ પડે છે, ત્યારે તેઓની આત્મિક લબ્ધિઓ પણ પૂર્ણરૂપે વિકસિત થતાં જ આંખના પલકારે દ્વાદશાંગીની રચના કરવા માટે સમર્થ બને છે, મતલબ કે તીર્થકર ભગવંતના શ્રીમુખે આર્થિક રૂપે પ્રસારિત થયેલી વાણીને ગણધર ભગવતે શબ્દોમાં રચે છે માટે જ દ્વાદશાંગી સર્વશ્રેષ્ઠ છે, દેવપૂજ્ય છે, દાનવેને પણ માન્ય છે.
તે દ્વાદશાંગીમા ભગવતી સૂત્ર (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ–વવા Tઇતિ) અતીવ વિશાળ છે, જેમાં જીવ માત્રના સમય અને સ્થાનની અપેક્ષાએ મુખ્યતયા ચાર જ્ઞાનના સ્વામી ગૌતમસ્વામીએ પ્રશ્નો પૂછયા છે અને દેવાધિદેવ મહાવીરસ્વામીએ જવાબો આપ્યા છે, જેમાં કોઈ પણ પ્રશ્ન અને જવાબ ન psઘ ન થાય ” એટલે કે “અત્યારે આ પ્રશ્નોનો અવકાશ નથી, એમનું સ્પષ્ટીકરણ કરવા ગ્ય નથી.” એવી ભાષાને અવકાશ નથી, માટે અગમ નિગમના બધા પ્રશ્નોત્તરો આ સૂત્રમાં સંગ્રહાયેલા છે .. આ કારણે ભગવંતની વાણી સાભળીને પર્ષદા હર્ષ પામે છે અધવનત કે પૂર્ણાવનત થઈને અમાસા દેવાધિદેવનાં ચરણેને સ્પર્શ કરે છે, તથા તે ચરણાની ભવાતરમાં પણ ચાહના કરે છે. પ્રાણાતિપાતાદિમાં વદિ કેટલાં ?
ગૌતમસ્વામીએ પૂછ્યું કે, “હે પ્રભે! પ્રાણાતિપાત