________________
૭૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પ્રદેશની સાથે તેમને બાંધ્યાં છે. અન્ય અન્ય ગ્રડુણ રૂપે તેમને પિષિત ક્ય છે, પૂર્વ પરિણામમાંથી અન્ય પરિણામ રૂપે તેમને પરિણત કર્યા છે, સ્થિર કર્યા છે, જીવાત્માએ પિતે તે પુદ્ગલેને પોતાના પ્રતિપ્રદેશમાં પ્રવેશ કરાવ્યા છે તથા સ લગ્ન અને અભિસમન્વાગત એટલે રસાનુભૂતિની અપેક્ષાએ પ્રાપ્ત કર્યા છે, ઔદારિક શરીરને ચગ્ય તે પુદ્ગલેન રસાનુભવ કર્યો છે અને નિજીર્ણ અર્થાત્ ક્ષીણ રસવાળા કર્યા છે, માટે કહેવાય છે કે આ પગલિક પરાવર્ત છે, આ પૌગલિક પરાવર્ત છે.
ક્રિય શરીરમાં રહેલે જીવ વૈકિય શરીરના નિર્માણને રોગ્ય પદગલ દ્રવ્યને વૈક્રિય શરીરરૂપે ગ્રહણ–બદ્ધ-સ્કૃષ્ટવિહિત–પ્રસ્થાપિત–નિવિષ્ટ-અભિનિવિષ્ટ આદિ કર્યા છે. યાવત્ શ્વાસે છૂવાસ સુધી સમજવું. બધાં પુદ્ગલ પરાવર્તે કરતાં વેકિય પગલ–પરાવર્તે અલ્પ હોય છે. તેના કરતા ભાષા પુગલ પરાવર્તે અનતગણ છે.
મનપુગલ પરાવર્તે તેનાથી વધારે છે. શ્વાસેવાસ પશવાઁ તેનાથી પણ વધારે છે.
દારિક પરાવર્તે અનંતગણું છે. તેજસૂ તેનાથી પણ અનંતગુણ છે. અને કાશ્મણ પરાવત તેનાથી પણ અનંતગણા છે ” ભગવ તની વાણીને પ્રચતા ગૌતમસ્વામીએ કહ્યું કે, “હે પ્રભે ! આપની વાણી સત્ય ને યથાર્થ છે.
-
શતક ૧૨ને એ
ઉદેશે પૂર્ણ
મા