________________
શતક ૧૨ મુ' : ઉદ્દેશક-૪
૬૫
અવસ્થાને ભાગવનારા માતા-પિતા હેાવા છતાં પણ જે સમયે પૂર્વ ભવના બૈરાનુબ`ધવાળા જીવ માતાની કુક્ષિમા આવવાને હોય છે તે સમયે શુક્ર અને રજના પુદ્ગલાનું પરિણમન ( સંમિશ્રણ ) તામસિક કે રાજસિક હેવુ જોઇશે. ઘણીવાર આપણે જાણીએ છીએ કે માતા-પિતા સશક્ત હેાય, મૈથુન માત્રમાં ગર્ભાધાન કરાવવાની ક્ષમતાવાળા હેાય અને સાથેાસાથ સમતા અને સાત્ત્વિક વૃત્તિવાળા હેાય તેમ છતાં પણ ગર્ભાધાનના સમયે કુક્ષિમાં આવનારા જીવાત્માના કાને કારણે જ માતાપિતાની સમતા–સાત્વિકતા તેટલા સમય પૂરતી તિાભૂત થાય છે, પરિણામે મૈથુન કર્મીમા બલાત્કાર ક્રોધભાવ-વૈરભાવ, ભયગ્રસ્તતાના પ્રાદુર્ભાવ થાય છે અથવા તે સમયે મૈથુનકર્તા પિતાને વૈર ભય–ક્રોધ કે આ ધ્યાન વર્તતુ હેવાથી તેના– શુક્રનાં પરમાણુએ પણ તામસિક અને રાજસિક બનીને પતિત થાય છે. અથવા પેાતાના શરીરમાં રહેલા શુક્ર કે રજના ખજાનામા જે તામસિક ભાવથી કે તામસિક રાજમિક પદાર્થાના ભાજનથી જે શુક્ર કે રજ બન્યું હશે તે સમયે તેમનુ જ મિશ્રણ થશે, જ્યાં તે જીવાત્માને જન્મ લેવાના છે, માટે તે સમય પૂરતા તે માતા-પિતા પણ વૈભાવિક ભાવમાં એતપ્રેત મની મૈથુનસેવી ખનશે અને તે જીવ ગર્ભમાં આવશે. કારણકે વૈરઝેર માંધેલા કે મનુષ્ય અવતારથી મરીને નરક તિ ચ ગતિમાં જનારા જીવાત્માએ નિયાણામા ફસાઇ ગયેલા હેાવાથી સાત્વિક શુક્ર કે રજના મિશ્રણમા જન્મ લઇ શકતા નથી.
ત્રિપૃષ્ટ વાસુદેવના આત્મા જે મહાવીરસ્વામીને જ આત્મા છે તે જ્યાં સુધી પેાતાના માતા-પિતા સદાચારી અને નીતિ ન્યાયના રસ્તે હતા ત્યાં સુધી તેમની ખાનદાનીમાં જન્મ્યા નથી; કેમકે તેવા સમયે તે મેાક્ષગામી કે સ્વગામી અચલ