________________
શતક ૧૨ મું : ઉદ્દેશક-૪ પુદગલની સમર્થતા !
રાજગૃહી નગરીમાં આ ઉદ્દેશે ચર્ચા છે, જેમાં પુગલપરાવર્તનનો વિષય અત્યંત ય, તેમજ તીર્થકર સિવાય બીજાને માટે સર્વથા અનાખેય, તેમજ પગલામાં રહેલી અનંત શક્તિઓની જાણકારી પ્રત્યેક જીવને અત્યંત આવશ્યક હોવાથી ચાર જ્ઞાનના માલિક ગૌતમસ્વામીએ પુદ્ગલ પરાવર્તન સંબંધી પૂછેલા પ્રશ્નોને દયાના સાગર ભગવાન મહાવીરસ્વામીએ ખૂબ જ ઉદારતાપૂર્વક સ્પષ્ટ કર્યા છે.
પગલે અજીવ હોવાના કારણે સ્વતઃ જડ હોવા છતાં પણ તેમની અનંત શક્તિઓના સંચાલનમાં પોતે સમર્થ છે. પુગની રચનામાં કે તેમના ભંગાણુમાં ક્યાંય પણ ઇશ્વરીય તત્વનો અનુભવ કેઈએ કર્યો નથી, કરી શકે તેમ નથી અને કરશે પણ નહિ. માતાની કુક્ષિમાંથી બહાર આવનાર સંતાન ૩-૩ રતલનું જ હોય છે અને એક દિવસે ૩-૩ મણનુ શી રીતે થઈ જતું હશે ? તેના પ્રત્યેક અંગોપાંગ આદિમાં ફેરફાર થવાનું કારણ શું ? તત્કાળ જમેલા બાળકનાં નાક, આખ, કાન, હાથ, પગ આદિ અવયવે જે સાવ નાના હતાં તેને પ્રતિસમયે થોડા થોડા પણ મેટા કેણ કરતુ હશે ? ત્રણ મણના શરીરમાં આવેલા તાવથી તેને શરીરમાં ઘટાડો થઈ રૂપરંગમાં ફેરફાર શી રીતે થાય છે કેમકે આત્માના પ્રદેશમાં હાનિ-વૃદ્ધિ થતી નથી, જ્યારે શરીરનાં પગલેમાં અને તેના સ્કંધમાં હાનિવૃદ્ધિ કરનાર કેશુ? આ અને આવી અસંખ્યાત