SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૨ સુ' : ઉદ્દેશક-૩ ૫૭ (૨૭) પર્યાવન—ઘરે આવેલા અતિથિને ક્રોધ આદિથી હેરાન કરનારને નરકમાં કાગડા, ગીધડા આદિ તેમની આંખે કાઢી નાખીને હેરાન કરે છે. [ભાગવત : ‘સસ્તું સાહિત્ય’] આ પ્રમાણે આપણે નરકના દુ:ખા જાણ્યાં. દેવાધિદેવ ભગવંતની સત્ય વાણી સાંભળીને પદાએ ઘણાં પાપેાથી બચવા માટેના નિય કર્યાં, અને સૌ વંદન નમન કરી પાતપેાતાને સ્થળે ગયાં. શતક ૧૨ને ત્રીજો ઉદ્દેશ પૂર્ણ 冬枣味 1 L 1 1
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy