SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૨૦) અવચિ–કેઈની સાક્ષીમાં, લેવડ–દેવડમાં, દાન પ્રસંગમાં, અસત્ય બોલનાર અહીં જન્મે છે, ત્યાં પર્વત ઉપર નારને ચઢાવીને નીચે ફેંકવામાં આવે છે (૨૧) અય પાન–શરાબપાન કરનાર તથા સમરસ પિનારા આ નરકમાં આવે છે, ત્યાં તેમને નીચે પટકી તેમની છાતીને યમદૂતે પગથી દબાવી ગરમાગરમ ગજવેલને રસ પીવડાવે છે. (૨૨) ક્ષારકર્દમ–પિતે અધમ આચારવાળે હોવા છતાં અભિમાની બનીને બીજા મહાપુરુષોનું અપમાન કરે છે, તેને અહીં ઊંધે માથે લટકાવીને મારવામાં આવે છે. (૨૩) રક્ષેગણભજન–જે પુરૂષે યજ્ઞમાં પુરૂષને હોમ કરે છે અને સ્ત્રીઓ નરપશુઓનું માંસ ખાય છે, તેઓ આ નરકભૂમિમાં જન્મીને યમદૂતવડે માર ખાય છે. (૨૪) શૂલપ્રેત–જીને મારીને તેમના રમકડાં બનાવીને તેમને દુઃખ આપે છે, તેઓ નરકમાં પણ તેવી જ વેદના ભોગવે છે. (૨૫) દંદશક–ઘણું ક્રૂર સ્વભાવવાળા થઈને બીજા ને મારનારાઓને નરકમાં પાંચ તથા સાત મુખવાળા સર્પો તેમને ઘણું હેરાન કરે છે. (૨) અવટ નિરોધન–બીજા ને ખાડામાં, કેડી મિ પૂરે છે, તેમની પણ નરકમાં આવ્યા પછી આવી જ આ દશા થાય છે.
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy