________________
પ૦
શિલા
રિષ્ટા
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સંખ્યા. પૃથ્વીનાં નામે. તેનાં ગોત્રનાં નામે. ધર્મા
રત્ન પ્રભા વ શા
શર્કરા પ્રભા
વાલુકા પ્રભા અંજના
૫ પ્રભા
ધૂમ પ્રભા માધવ્યા
તમઃ પ્રભા માધવી
મહા તમઃ પ્રભા આપણે જાણીએ છીએ કે વ્યક્તિનું નામ જુદુ હોય છે અને સંબોધન બીજા નામે થાય છે. પ્રથમ ગણધર શ્રી ઇન્દ્રભૂતિ જન્મનું નામ છે અને ગૌતમ તેના ગોત્રનું નામ છે. એટલે કે ઘણી વ્યક્તિએ પોતાના ગોત્રના નામે જ પ્રસિદ્ધ હેય છે, તેવી રીતે નરક ભૂમિઓ પણ પોતાના ગોત્રના નામે જ પ્રસિદ્ધ હોવાથી રત્નપ્રભા આદિના નામે સંબોધાય છે. જેમકે રત્નપ્રભામાં રત્નોની, શર્કશ પ્રભામાં કાંકરાઓની, વાલુકાપ્રભામાં રેતીની, પકપ્રભામાં કાદવની, ધૂમપ્રભામાં ધૂમાડાની, તમ પ્રભામાં અંધકારની અને મહા તમ:પ્રભામાં ગાઢ અ ધકારની–અધિકતા હેવાથી તેમનાં નામે સાર્થક છે. છઠ્ઠી અને સાતમી એટલે તમઃ અને મહા તમ પ્રભામાં પ્રજાને અર્થ વૃતિ કે કાંતિ લેવાનું નથી, પરંતુ અંધકારનો જ અર્થ લેવાનો છે
નરક ભૂમિઓ પ્રાપ્ત થવામાં પહેલાના ભામાં સ્વાર્થોધ, ભાંધ, વિષયાંધ કે મેહાંધ બનીને બીજા જી સાથે વધારે પડતા આચરેલાં વૈર–
વિધ–મારફાડ, ઈર્ષ્યા, અદેખાઈ, ચેરી, બદમાસી, ચાડી, વિશ્વાસઘાત, ક્રુર મશ્કરી, દ્રોહ, પ્રપંચ કે બીજા સાથે જીભાજોડી આદિને કારણે નરકભૂમિમાં ઉત્પન્ન