________________
'
પ્રકાશકીય નિવેદન papr poona
પરમ પૂજ્ય પંન્યાસજી શ્રી પૂર્ણન દૃવિજયજી (કુમારશ્રમણ) તથા વચ્ચેાવૃદ્ધ મુનિરાજ શ્રી દેવવિજયજી મહારાજના વરદ્ હસ્તે સ્થાપિત શ્રી વિદ્યાવિજયજી સ્મારક ગ્રંથમાળા' નામની સંસ્થા અમારા સાઠંબાના સઘને ગૌરવ લેવા જેવી છે
'
'
શાસનદીપક, અજોડ વક્તા, પૂજ્યપાદ મુનિરાજ શ્રી વિદ્યા-વિજયજી મહારાજ એટલે પ્રભાવશાળી મુખમંડળ, હાસ્યયુક્ત મુખાકૃતિ, મસ્તક પર વિરલ-ધવલ કેશરાશિ, મહાવીરસ્વામીના અહિં સાધના સૂચક, શુદ્ધ, પવિત્ર ખાદીના વસ્ત્રોથી આવૃત્ત શરીર, મદ અને વિનમ્ર ચાલ, શાંત અને કચારેક સમાજની વિષમતાએથી વ્યથિત થઇ પ્રલયકારી તફાન અને પ્રતિવાદી . માટે અજેય વ્યક્તિત્વના માલિક હતા.
" आखोमे हो तेज, तेजमे सत्य, सत्यमे ऋजुता । वाणीमे हो ओज, ओजमे विनय, विनयमे मृदुता ||
“
""
પૂજ્ય ગુરુદેવની આંખેામાં તેજ હતું, તેજમાં પણ સત્યતા હતી અને તેમાં પણ સરળતાના વાસ હતેા. તેમની વાણી એજસ્વિની હતી અને એજમાં વિનય હતા અને તે પણ મા વ ગુણયુક્ત હતા
}
તેમની શાસન અને સમાજની સેવા, અહિં'સા અને સત્ય ધ ને પ્રચાર સર્વથા અજોડ હતા. સાઠંબાની ભૂમિમાં જન્મેલા અને પેાતાની સદ્દવૃત્તિ અને સત્પ્રવૃત્તિ દ્વારા જગપ્રસિદ્ધ થયેલા ગુરુદેવની સ્મૃતિ અમારા સંઘને કાયમ રહે તે માટે આ સંસ્થા સ્થાપન કરેલી છે. ક્રૂડ-ફાળા તથા પ્રચાર વિનાની આ સંસ્થાના