________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
૫૯૨
જણાવ્યું છે. પણ મારું ભણુતર ઘણું ડું છે અને સમાલેચના કરવાની આવડત મારામાં નથી. જેથી ક્ષમા કરશે.
–કસ્તુરભાઈ લાલભાઈના ૧૦૦૮ વાર
વંદણ અવધારશેજી.
પૂ. પં. શ્રી પૂર્ણાનંદવિજયજી ગણિવર્ય તરફથી “શ્રીભગવતી સૂત્ર સાર-સંગ્રહ” પ્રથમ ભાગ પુસ્તક સાદર મળ્યું. અવેલેકન કર્યું. ટુંક પણ મુદાસર શ્રી પંચમાંગભગવતિનુ સાર બહુ જ પરિશ્રમપૂર્વક તૈયાર કર્યો છેતે માટે ધન્યવાદ! જિજ્ઞાસુ આત્માઓ માટે ખૂબ ઉપગી થશે આપ આવી રીતે ગુજરાતીમાં આ સૂત્ર સંપૂર્ણપણે કરી ભાવિક આત્માઓ માટે ઉપગી કરશે એવી મારી આપશ્રીને વિનમ્રભાવે વિનંતી છે. શાસનદેવ આ કાર્ય વહેલી તકે પૂર્ણ કરવા શક્તિ અને પ્રેરણા આપે એવી શુભેચ્છા રાખું છું.
શ્રી નેમિ-અમૃત-ખાંતિ ચરણોપાસક.. પ્રવર્તક મુનિ નિરંજનવિજય
ના વદન