________________
શતક અગ્યારમું : ઉદ્દેશક–૧૦ આ દશમા ઉદ્દેશમાં આટલા વિષયો છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવકનું વર્ણન. લેક અને અલેક સંસ્થાનનું વર્ણન. લોક અને અલેક અવરૂપ છે? એક આકાકાશ પ્રદેશમાં જીવ રહે છે? ઈત્યાદિક વિષયે આ ઉ,શામાં પપૂબ વિસ્તારથી ચર્ચાયા છે.
મગધ દેશની મુકુટાયમાન રાજગૃહી નગરીમાં એક દિવસે ૧૪ હજાર સાધુઓ, ૩૬ હજાર સાધ્વીઓની સાથે તથા કરોડ કરોડ દેવેથી પરિપૂજિત, સેવિત, આરાધિત તથા બહમાનિત. ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે પિતાને ધન્યવાદ સ્વરૂપે માનતી મગધદેશની જનતા, શ્રેણિક મહારાજા, ચેલુણું આદિ રાણીઓ, અભયકુમાર જેવા બુદ્ધિનધાન મંત્રીએ પણ સમવસરણમાં આવ્યા છે અને દ્રવ્યદેવ, નરેદેવધર્મદેવ તથા ભાવદેવથી પૂજાયેલા દેવાધિદેવ ભગવંત મહાવીરસ્વામીને દ્રવ્ય તથા ભાવથી વદન નમન કરી યથાયોગ્ય સ્થાને પર્ષદા બેઠી છે. પરિષદને ધર્મોપદેશ આપતા ભગવંતે કહ્યું કે હે ગૌતમ!
સરળ જોઈ = લેક છે. અસ્થિ જોઈ = અલક છે. જય નવા = જીવે છે. રિશ સગીવ = અજીવે છે.