________________
શતક ૧૧મું : ઉદ્દેશક-૯
૫૦૩ સ્થાયી છે, કાયા સ ધ્યાના રંગ જેવી છે. માટે આ બધા ભૌતિક માટે જ ચંચલ પદાર્થો મારા પુણ્યની સાથે સમાપ્ત થાય તે શું ઈચ્છવાયેગ્ય છે? કે મળેલી પુણ્યસામગ્રી દ્વારા આત્મહિત સાધવુ વ્યાજબી છે ? આ પ્રમાણે વિચાર કરતાં રાજાને એક જ વસ્તુ સમજાઈ કે આકાશના રંગ જેવા મારા ! પુણ્ય કર્મો, યુવાવસ્થા, પુત્રપરિવાર, મારા શરીરના રૂપર ગ, મારી સાથે વિશ્વાસઘાત કરીને મને રેવડાવે તે પહેલાં જ હું ધર્મધ્યાનમાં સ્થિર થઈને આત્મહિત સાધી લઉં તથા રાજકુમારને રાજ્યાભિષેક કરીને શ્રમણોને યોગ્ય લેઢાની લેઢી, લોઢાની કડાઈઓ, ચમચા આદિ પાત્રને તૈયાર કરાવી લઉ અને વાનપ્રસ્થ તાપસે જ્યાં રહે છે ત્યાં જઈને હું પણું તાપસધર્મ સ્વીકારી લ્યા રહું.
તાપસેના ભેદ નીચે પ્રમાણે છે – હોત્રિ–અગ્નિહોમ (હવન) કરનારા. ત્રિ-વસ્ત્રધારી તાપસે ત્રિ-ભૂમિ પર શયન કરનારા તાપસે. જજ્ઞ – જ્ઞ-યાગ કરી જીવન પાવન કરનારા. શ્રાદ્ધ-શ્રાદ્ધ ધર્મને શ્રેષ્ઠ માનનારા. સ્થી–ભજનપાત્રને ધરનારા ડિપારી-કમંડળને રાખનારા. સંતોસ્ટ-દાંત વડે ચાવીને ફળોને ખાનારા.
મેષ-પાણી ઉપર તરીને સ્નાન કરનારા. સમકા–વારંવાર પાણી ઉપર તરીને સ્નાન કરનારા.