________________
" શતક અગયારમું : ઉદ્દેશક-૬ પદ્મ સંબંધી વક્તવ્યતા:
સમવસરણમાં બિરાજમાન થયેલા, ત્રિલોકીનાથ ભગવાન મહાવીરસ્વામીને દ્રવ્ય અને ભાવથી નમસ્કાર કરતાં ગૌતમમીએ નીચે પ્રમાણે સ્તવના કરી...
* “હે પ્રભો! તમારા શરણને સ્વીકાર કરનારા જીનાં શુભ કમેને કરનાર હોવાથી તમે જ બ્રહ્યા છે. જન્મ–જરા અને મૃત્યુના ચક્રાવામાંથી સો જેને બચાવવામાં વિઘણુ જેવા છે.”
તથા “પાપી-કામી તથા લેભી માણસેનાં અશુભ કર્મોને ખંખેરી નખાવવામાં શંકર જેવા હે નાથ! તમે મારા કર્મોને પણ હણનારા થાઓ જન્મ–જરા અને મૃત્યુથી ભયગ્રસ્ત બનેલા સ સારના પ્રાણી માત્રને દુઃખી જોઈને હે કરુણાસાગર ! તમે રાજપાટને ત્યાગ કર્યો, તથા જીવ માત્રને સુખી બનાવવાને માટે પરિષહેને સહન કર્યા. ત્યાર પછી કેવળજ્ઞાનના માલિક બનેલા હે દયાળુદેવ! તમે અમને કેવળજ્ઞાન દેવાવાળા થાઓ.”
નિષ્કારણ વરી બનેલે અધમાધમ સંગમદેવ જ્યારે આપશ્રીન અસહ્ય ઉપસર્ગો કરી રહ્યો હતો તે સમયે તમારા આત્માના પ્રદેશમાં અનાદિકાળથી. સત્તાના સ્થાનને જમાવી બેઠેલ કોય પિતાયા જ ધમધમી રહ્યો હતો, અને જાણે! કહેતે હાય છે કે, અનાદિકાળના મારાં માલિક આ વર્ધમાનસ્વામી મને ઘેડ પણ ઈશારો કરે તે આંખના પલકારે આ અધમાધમ