________________
૪૯૦
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહે
ભમ્મસાત્ કરનારા અગ્નિદેવને સમુદ્રનું પાણી શાંત કરી દે છે. તથાપિ વડવાગ્નિ તે સમુદ્રને પણ સ્વહા કરવાની તાકાત રાખે છે. તેવી રીતે સાધારણ માનવસમૂડના માન્ય દેવેાને કામદેવે વશમા કર્યાં છે અને કામદેવને આપે વશમાં કર્યાં છે. આ પ્રમાણે સ્તવીને ગૌતમે પૂછ્યું કે હે પ્રભુ! પલાશ નામની વનસ્પતિ એક જીવવાળી છે ? કે અનેક જીવવાળી ?
જવાબમાં ભગવ તે કહ્યું કે હું કેવળજ્ઞાન કામિન! ગૌતમ! ઉત્પલની તેમ જ પલાશની વક્તવ્યતા સમજવી. વિશેષમાં પલ!શની ઉત્કૃષ્ટ અવગાહના એ કાડાથી નવ કાશ સુધી (ગગૃતિ પૃથ)ની જાણવી તથા દેવસેાનિના દેવાને પલાશમાં ઉપપાત થતા નથી, યદ્યપિ ઉત્પલ અને લાશમા વનસ્પતિત્વ એક સમાન ઢુંવા છતા પણ, જાતિની અપેક્ષાએ ઉત્પલની જાતિ ઉત્તમ છે અને પલાશની હીનજાતિ છે. માટે દેવાના ઉપપાત ઉત્પલાદિ ઉત્તમ વનસ્પતિમા શકય છે અને પલાશમાં શકય નથી.
કેટલીક વનસ્પતિઓમાં પુણ્યહીનતા હેાવાથી ઉત્તમવર્ગના અનુષ્યને ભેગ્ય નથી. જ્યારે ઉત્તમ વનસ્પતિએ હીન જાતિવાળા મનુષ્યાને ભાગ્ય મનતી નથી. પુષ્પમાં પણ હીન જાતિના અમુક પુષ્પા દેવાધિદેવ તીર્થં કરના ચરણામાં ચડતા નથી અને ઉત્તમ પુષ્પા આસુરી શક્તિસમ્પન્ન દેવેને માટે પણ નથી હાતા.
જાનવરોમાં પણ કૂતરા, ખીલાડા, કાગડા, ભુંડ, ગધેડા આદિ હીન જાતિના અર્થાત્ પુણ્યહીન છે અને કબુતરા, ગાય, ભેસ, હાથી, પેાપટ, માર આદિ ઉત્તમ જાતિના મનાયા છે, માટે જ જૈન વાણી કહે છે કે દેવાના જીવે હીન જાતિના પલાશમાં
ઉત્પન્ન થતા નથી.