________________
શતક અગ્યારમું : ઉદ્દેશક-૩
પલાશ માટેની વક્તવ્યતા :
સમવસરણમાં બિરાજિત થયેલા દેવાધિદેવ પ્રભુ મહાવીર સ્વામીને સવિનય વંદના કરી ગૌતમસ્વામીએ સ્તવના કરતાં કહ્યું કે, હૈ પ્રભુ ! પૂરા બ્રહ્માંડના સૌ જીવાને માટે મનેાજ, અન ગ, સંકલ્પજ એવા કામદેવ સવ થા દુય રહ્યો છે. માટે જ શકર, બ્રહ્મા, વિષ્ણુ આદિ દેવતાએ અહિ ત ન હોવાના કારણે કામવિજેતા નથી હાતા, કેમ કે-સાધારણ પુરૂષામાં અને તે દેવામાં કઈ પણ જાતની ભેદરેખા દેખાતી નથી, કારણ આપતા કહ્યું કે, કામદેવની નિશાળમાં પ્રવિષ્ટ થયેલા પુરૂષાને જેવી રીતે સ્ત્રીએને સહવાસ છે તેવી રીતે તેમનાં જ શાસ્ત્રો પુરાણેામાં શ કર(મહાદેવ )ને પાર્વતી રાણી, બ્રહ્માજીને સાવિત્રી રાણી, વિષ્ણુની લક્ષ્મી રાણી, ઇન્દ્રને ઇન્દ્રાણી, સૂર્યનારાયણુને રત્નાદેવી, ચ'દ્રને દક્ષાને પુત્રી, બૃહસ્પતિ (બધા દેવેાના ગુરુ)ને તારા રાણી, અગ્નિદેવને સ્વાહા રાણી, કામદેવને રતિ તથા શ્રાદ્ધદેવને ધૂમાર્ણાદેવી છે. બીજી રીતે શ કર ભગવાન એક ભીલડીની પાછળ, બ્રહ્માજી જેવા પેાતાના પુત્રીની પાછળ, વિષ્ણુજી સત્યભામા, રૂક્ષ્મણી આદિની પાછળ, ઇન્દ્ર અહલ્યા તાપસીની પાછળ પાગલ બનીને કામદેવના નિશાળીરૂપે જ પ્રસિદ્ધ છે.
માટે હું મહાવીરસ્વામિન! તેઓ કોઈ કાળે પણ ઇશ્વરપદ ધારણ કરવા માટે સમથ' નથી, માટે સત્યામાં કામવિજેતા આપશ્રી હાવાથી આપ જ ઇશ્વર છે, પરમાત્મા છે, દેવાધિદેવ છે, સજ્ઞ છે અને તીથ કર છે, કેમકે આખાએ સંસારને