________________
૩૩૪
શ્રી ભગવતી સૂત્ર સાર સ`ગ્રહ
તે જ કમ` છે, અને તે પરિસ્પāા અનત છે. પરરંતુ કેવળજ્ઞાની તીથંકર ભગવતાએ આઠ વિભાગમાં અન્તત કરેલા હેાવાથી કર્માં આઠ કહેવાય છે.
૧. જ્ઞાનાવરણીય કમ આત્માની જ્ઞાનશક્તિને ઢાંકે છે. ૨ દશનાવરણીય કર્મ આત્માની નશક્તિને અવરેાધે છે. ૩. વેદનીય ક સુખદુઃખની વેદના કરાવે છે.
૪. માહનીય કમ આત્માને પેાતાની ઓળખાણ અને શુદ્ધીમાં એ ધ્યાન કરાવે છે
૫. આયુષ્યકમ એક ગતિમાંથી ખીજાગતિમાં રખડપટ્ટી કરાવે છે. ૬. નામકમ ચિત્રકારની જેમ શરીરની રચનામાં ફેરફાર કરાવે છે. ૭. ગેાત્રકમ ઉચ્ચ અને નીચના વિશેષણ્ણા વિશેષિત કરે છે. ૮. 'તરાયકમ બધી રીતે આત્માને વિઘ્ન કરે છે.
આ પ્રમાણેના આઠે કર્મોં સૂક્ષ્મ નિગેાદ, ખાદર નિગેાદ અને નારકજીવેથી લઇ ઠેઠ ઈન્દ્ર, વાસુદેવ, ચક્રવતી, રાજા-મહારાજા અને તીર્થંકર ભગવાને પણ હાય છે.
હે પ્રભુ! ! જ્ઞાનાવરણીય કર્મના વિભાગ પરિચ્છેદ્ય કેટલા કહ્યા છે? ભગવાને કહ્યું કે હે ગૌતમ ! તે પરિચ્છેદે અન ત હાય છે.
એક લેશ્યામાંથી બહાર આવતા અને ખીજી વૈશ્યામાં પ્રવેશ કરતા જ જીવ માત્રના અધ્યવસાયે એક, બે કે ત્રણ નથી હેાતા પણ અનંત હાય છે. જેમ કે રસ્તામાં ચાલતાં આપણે જ્યારે