________________
કાશીતળા
ત્રિકાલાબાધિત, અવિચ્છિન્ન પ્રભાવશાળી શ્રી જૈન શાસન સર્વત્ર સર્વથા જયવત વતી રહ્યું છે.
શ્રી તીર્થ કર દેવે :–
- દરેક તીર્થકર દેવ પિતાના પૂર્વના ત્રીજા ભવે વીસ સ્થાનક તપની આરાધના કરતાં એ ભાવના ભાવે છે કે –
સવિ જીવ કરું શાસન રસી, ઇસી ભાવદયા મન ઉદ્ભસી. ”
જ્યારે જગતના સઘળાય જી પ્રત્યે હૃદયમાં આવી ઉદાર, ઉત્તમ, ઉન્નત અને ઉમદા કરૂણાભાવના અને ભાવદયાને સ્ત્રોત વહેવા માગે છે, ત્યારે તીર્થંકરદેવના આત્માઓ તીર્થ કર નામકર્મની મહાન પુણ્ય પ્રકૃતિને નિકાચિત બધ કરે છે, જેના પ્રભાવે ત્રીજા ભવે તેઓશ્રી તીર્થંકરપદ પ્રાપ્ત કરે છે. માતાની કુક્ષિમાં આવતાં જ દેવે અને દેવેન્દ્રોના અચલ સિંહાસને પણ ડેલી ઉઠે છે તેમના ચ્યવન કલ્યાણક, જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણકને ભક્તિભાવભર્યા હૈયે ભવ્ય રીતે કરોડ દે અને ચેસઠ ઈન્દ્રો ઉજવે છે. દીક્ષા ગ્રહણ કરતાં જ ચોથું મન પર્યાવજ્ઞાન ઉત્પન્ન થાય છે, ઘેર તપ તપે છે, ઉગ્ર વિહાર કરે છે, ઘેર પરિવહ અને ઉપસર્ગોને અદીન મને સમતાભાવે સહન કરે છે અને ધ્યાનમાં લીન બને છે. અંતે ઘનઘાતિ કર્મને વિનાશ કરી કેવળજ્ઞાન અને કેવળ દર્શનને વસે છે. દેવતાઓ કેવળજ્ઞાન મહોત્સવને ઉજવે છે, સમવસરણ રચાય છે, બાર