________________
૨૬
હું
કહ્યા હતા. પણ જવાબમાં આપશ્રીને 'શુ' લખી શકુ? કેમકે મારા જીવનના મને વિશ્વાસ છે, સતાષ છે. જેવા હું. આજે છું, તેને જ જુવાન વયમાં હતા. પ્રેમાળ પત્ની, પ્રેમાળ કુટુ ખ અને સાથીએ ઉપરાંત તમારા જેવા ભદ્રિક મુનિનું સાન્નિધ્ય મળ્યું છે. મારે હવે શું જોઇએ ! ખસ, એટલું જ કૈં જૈન શાસન એ જ મારા પ્રાણ છે. અતિમ ઘડીની પણ તૈયારી કરી લીધી છે.
આપશ્રી જેવા આચાર્યે ઉપાધ્યાયે અને સાધુએના આશીવંદ જ મારી મૂડી છે અને તે મેળવી શકો છુ.
છેવટ ખીજા ભાગનું પ્રકાશન પણ હું જોઈ શકું તે માટે આશા રાખતા........
સ. ૨૦૩૨
ફાગણ વદ ૮ ઋષભદેવ જન્મ કલ્યાણક
ટી.
મનસુખલાલ તારાચંદ મહેતા
ની વના