________________
}
શતક આઠમુ : ઉદ્દેશા-પ
ક્રિયાનું અપબહુત્વ :
રાજગૃહી નગરીમાં ગૌતમસ્વામીના પૂછવાથી ભગવતે કહ્યું કે, હે ગૌતમ । ક્રિયા પાંચ પ્રકારની છેઃ ૧. કાયિકી, ૨. અધિકરણુિકી, ૩. પ્રાફ્રેષિકી, ૪. પરિતાપનિકી, ૫. પ્રાણાતિપાતિકી. આ પાંચે ક્રિયાઓનુ વિશદ્ વર્ણન પહેલા ભાગમાં વર્ણવાઇ ગયું છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં આરભિકી, પારિગ્રાહિકી, અપ્રત્યાખ્યાની, માયા પ્રત્યયિકી અને મિથ્યાદર્શનિકી સુધીની સખ્યા છે
સંસારભરમા અનંતાનત જીવરાશિ છે અને સૌના કાં પણ જુદા જુદા છે. માટે જીવ માત્રની ક્રિયાએ એક બીજાથી સર્વથા જુદી હાય તે માનવા લાયક હકીકત છે. ગૌતમસ્વામીને પૂછવાના આશય આ છે કે કઈ ક્રિયા કાનાથી વધારે છે? અથવા ઓછી છે ?
A
જવાબમાં ભગવાને કહ્યું કે સૌથી અલ્પ મિથ્યાપ્રટ્ઠ'નિકી ક્રિયા છે. કારણમા કહેવાયું છે કે, આ ક્રિયા કેવળ મિથ્યાદનના માલિકાને જ હોય છે. અન ́ત સ સારમાં પરિભ્રમણ કરતાં જે જીવાને સમ્યગ્રંદન પ્રાપ્ત નથી થયું તે જીવેા આ ક્રિયાવાળા હાય છે.
'
જ્યારે અપ્રત્યાખ્યાની ક્રિયા આનાથી વિશેષાધિક હાય છે કેમકે મિથ્યાદષ્ટિ અને અવિરત સમ્યગ્દષ્ટિ જીવા આ ક્રિયાના