________________
શતક ૮મું : ઉદ્દેશ-૪
ની અછઘતા :
પ્રશ્નકાર ગૌતમસ્વામી પૂછે છે “કાચબો અને તેની પંક્તિ, ગયા અને તેની પક્તિ, મનુષ્ય અને તેની પતિ, મહિષ (પાડે) અને તેની પંક્તિને કેઈ માણસ છેદી નાખે એટલે કે કાચબા આદિના બે-ત્રણ કે ઘણા ટૂકડા કરી નાખે તે તે થઈ ગયેલા ટૂકડાઓની વચમાં રહેલા આકાશ પ્રદેશમાં કપાઈ ગયેલા જીના પ્રદેશો રહે છે કે નથી રહેતા ?
જવાબ આપતા આણુ (પરમાણુ) અને પ્રદેશોની યથાર્થતાને જાણનારા ભગવાને કહ્યું કે હે ગૌતમ ! તે આકાશ પ્રદેશોમાં પણ જીવના પ્રદેશને સ્પર્શ રહેલે હોય છે
સારાશ કે આયુષ્ય કર્મને છેલ્લો પ્રદેશ પૂરો કર્યા વિના કોઈ પણ જીવે શરીરથી મુક્ત થતો નથી. તેવી સ્થિતિમાં શરીરના બે કે ત્રણ ટૂકડા થઈ જવા છતા પણ આત્માના પ્રદેશે તેટલા આકાશમાં રહેશે જ.
આત્માના અસંખ્ય પ્રદેશ છે. અને તેઓ પિતાના પ્રદેશી (આત્મા)થી કેઈ કાળે પણ છુટા પડી શકતા નથી. જ્યા સુધી જીવ તે શરીરમાં રહેશે, ત્યાં સુધી છુટા વિખરાયેલા શરીરના ટૂકડામાં અને અંતરાલમા પણ આત્માના પ્રદેશ વિદ્યમાનતા જૈનાગમને માન્ય છે. હવે આત્મ પ્રદેશથી યુક્ત તે ટૂકડાઓને કોઈ બીજો માણસ આગળીથી, લેખંડની સલાઈથી અથવા