________________
૨૧૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ચારિત્રાચારિત્ર લબ્ધિ :
મૂળ અને ઉત્તર ગુણોની વિવફા નહીં કરેલી હોવાથી એક જ ભેદ છે. અપ્રત્યાખ્યાન કષાયના પરામની વિવક્ષાના કારણે ભેદ કલ્પના નથી.
વીર્યલશ્વિના ત્રણ ભેદ છે:
૧. બાળવાર્યલબ્ધિ, ૨. પંડિતવીર્યલબ્ધિ. ૩. બાળપંડિતવીર્ય લબ્ધિ.
૧. બાળવાર્યલબ્ધિ–એટઢે અસંયમી. વિરાતિ વિનાના માણસની અસંયમ એગમાં (મન-વચન-કાયા જે પ્રવૃત્તિ થાય. અથવા વયન્તરાય કર્મના પશમથી અને ચારિત્રહનીય કર્મના ઉદયથી આ લબ્ધિ પ્રાપ્ત થાય છે. જેનાથી અજ્ઞાન, અવિવેક અને અવિનયપૂર્વક પાપ ભરેલા અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ થાય તે આ લબ્ધિના પ્રતાપે.
૨. પીડિતવીર્ય લબ્ધિ—પંડિત એટલે સંયમી, સંયમલારી, ઈન્દ્રિય અને મનને નિગ્રહ કરનાર હોય તે પંડિત છે, તેમની સંયમના પેગમાં જે પ્રવૃત્તિ થાય તે પંડિતવીર્યલબ્ધિ છે.
૩. બાળપંડિતવીર્યશ્વિ —એટલે અમુક અંશેામાં ત્રત લઈ પાપના દ્વાર બંધ કર્યો છે અને અમુક કાર બંધ નથી કર્યા તે શ્રાવક બાળપંડિતવીર્યની લબ્ધિવાળે છે. ઈન્દ્રિયલબ્ધિના પાંચ ભેદ છે:
ઇનિના તે તે પિતાના આવરણ દૂર છે તે વ્યક્તિચેની પ્રાપ્તિ થાય છે. જેમ સ્પર્શેન્દ્રિયાવરણીય, રસનેન્દ્રિયા