________________
શતક ૭મું : ઉદ્દેશક-ર
પ્રશ્ન–હે પ્રભો ! “સ જીવમાં મેં હિંસાત્યાગનું પ્રત્યાખ્યાન કર્યું છે.” આમ બોલનારને સુપ્રત્યાખ્યાન છે કે દુપ્રત્યાખ્યાન છે?
ભગવાને કહ્યું કે–“પ્રત્યાખ્યાન કરનારને જ્યાં સુધી આ જીવે છે, આ અજી છે, આ ત્રસ જીવો છે, આ સ્થાવર જીવે છે” આવું જ્ઞાન જ ન હોય તે હે ગૌતમ! તે સાધક સુપ્રત્યાખ્યાની નથી પણ પ્રત્યાખ્યાની છે. કેમકે લીધેલા પ્રત્યાખાનના વિષયનું જ્ઞાન નહીં હોવાથી તેને પાળી શકે તેમ નથી અર્થાત્ જ્ઞાનના અભાવમાં લીધેલી પ્રતિજ્ઞા પાળી શકાતી નથી, માટે સુપ્રત્યાખ્યાનને અભાવ કલ્પી શકાય છે અને તેમ થતાં મેં પ્રત્યાખ્યાન કર્યા છે, આમ બોલનારો સાધક અસત્યવાદી પણ છે.
તે આ પ્રમાણે બધા પ્રાણોમાં અને સર્વેમાં ત્રિવિધ ત્રિવિધે– જન–સંયમ રહિત હોવાથી.
વિરા-વિરતિ રહિત હોવાથી, કારણ કે પાપકર્મોને ત્યાગ કે પ્રત્યાખ્યાન કર્યું નથી
પ-કર્મોના બંધનથી સંહિત હોવાથી. કરવૃત–સંવર તત્ત્વ રહિત હોવાથી તેમજ બીજા ને સર્વથા દડ દેવાવાળા હોવાથી તે અજ્ઞ છે, તે કારણે દુપ્રત્યાખાની છે, અને જે ભાગ્યશાળી જીવાદિ તને જાણે છે તે સુપ્રત્યાખ્યાની છે સત્યવાદી છે અને સંવર ધર્મવાળે છે.