________________
શતક ૬ઠું : ઉદ્દેશક-૮ પૃથ્વીની નીચે શું છે?
આ પ્રકરણમાં પૃથ્વીની નીચે શું છે ? આયુષ્યના બધના પ્રકારો, લવણસમુદ્રનો સ્વભાવ એ વગેરે બાબતે છે. સાર એ છે –
અહી પૃથ્વી ૮ બતાવી છે. રનપ્રભાથી લઈને ઇષત પ્રાધ્યારા. રત્નપ્રભાની નીચે ગૃહે કે ગૃહાપણ, ગ્રામ કે સન્નિવેશ, બાદર અગ્નિકાય, ચંદ્ર કે તારાઓ, ચંદ્ર પ્રકાશ કે સૂર્યને પ્રકાશ નથી, પણ મોટા મેઘ સંવેદે છે, સંમૂછે છે કે વરસાદ વરસે છે. બાદર સ્વનિત શબ્દો છે અને તે ક્રિયા દેવ, અસુર કે નાગ પણ કરે છે.
બીજી અને ત્રીજી પૃથ્વીમાં પણ એમ જ છે, ફરક એટલે છે કે ત્રીજી પૃથ્વીમાં ઉપરની ક્રિયા દેવ કરે, અસુર કરે પણ નાગ ન કરે. ચોથી પૃથ્વીમાં એકલે દેવ કરે, એ પ્રમાણે બધી નીચેની પૃથ્વીઓમાં સમજવું. દેવ કરે, એમ અસુર કે નાગ ન કરે.
સૌધર્મ અને ઇશાનક૯પની નીચે ગૃહે કે ગૃહાપણે નથી પણ મહામે છે, એ મેઘોને દેવ-અસુર કરે, પણ