________________
[6][][][][][][][][][][][][][]
લેખકીય નિવેદનથ
||||||6||0|| e][][][][][]
પાંચ શતક સુધીના વિસ્તૃત અને વિશદ વનથી ભપુર ભગવતીસૂત્ર સારસ ગ્રડુને પહેલે ભાગ મેરીવલી સ ઘના ટ્રસ્ટીએની ઉદારતાથી ખૂબ જ ઉત્સાહુ અને શ્રદ્ધા સાથે પ્રકાશિત થયેા હૅતે. તે સમયે સ્વપ્નમા પણ મને ખ્યાલ ન હતા કે ત્રીજો ભાગ પણ આટલી શીવ્રતાથી તૈયાર થઇ જશે, અને થયુ' પણ તેવુ જ કે મેરીવલીમાં પાંચ મહિનાની સ્થિરતા દરમ્યાન મારાથી એકેય અક્ષર લખાય નથી.
પાર્લા (વેસ્ટ) ઘેલાભાઈ કરમચ' સેનેટેરિયમ સંધના ટ્રસ્ટી એની ભાવસરી વિનતીને માન્ય કરીને આયેાજિત ઉપધાનતપની આરાધના કરાવવા અર્થે હું પાર્લા આવ્યે. આત્મશક્તિના વિકાસમાં તેમ જ જૈનત્વને પ્રાપ્ત કરવામા ઉપધાનતપ મૌલિક કારણ હાવા છતાં પણ તેની પવિત્રતા જળવાઈ રહે ક્રિયાકાંડમાં કોઈની પણ દખલગઝર થવા ન પામે સાથેાસાથ વિધિવિધાનમાં એક મિનિટ માટે પણ મારાથી પ્રમાદ ન સેવાય તે માટે હું પૂ જાગૃત હતા. તેમ જ મારી સાથેના મુનિરાજ શ્રી કંચનસાગરજી ઞ તથા તપસ્વીજી શ્રી ભાવસાગરજી મ. પશુ મહુ જ ઉદાર અને ઉદાત્ત મનના હાઇને ઉપધાનમાં સારી મઝા રહી હતી. તે માટે આરાધકોને તેમ જ સંઘના ટ્રસ્ટીઓને પણ પૂર્ણ સંતાય રહેવા પામ્યા છે,
પરંતુ ઠંંડીના દિવસેામાં રાત્રીને ઉપયેગ શી રીતે કરવા ? કેમકે પ્રતિક્રમણુ કર્યાં પછી કે કરાવ્યા પછી ગૃહસ્થા સાથેની ગપ્પા ોછી સાથે મારી કટ્ટર શત્રુતા રહેલી હાવાના કારણે