________________
શતક ૬ઠું : ઉદ્દેશક-૭,
છ૯
સરસવ અને એક જાતનાં શાકના બી–એની નિ વધારેમાં વધારે સાત વર્ષ રહે.
આ પછી ગણનય કાળ બતાવે છે, તે આ પ્રમાણે– ૫
-
-
-
-
-
-
-
T૫ ઉપમેયકાળની ગણત્રી : તીક્ષા શસ્ત્ર દ્વારા કે સોયના અગ્રભાગ દ્વારા ન ભેદી શકાય તે પરમાણુને સર્વ પ્રમાણેની આદીભૂત પ્રમાણ કહે છે તે આ પ્રમાણે –
અનંત પરમાણુના સમુદાય બાબર ૧ ઉલણ લેણિકા ૮ ઉલ્લણ લેક્ષિણકા ૧ લક્ષણલક્ષિણકા ૮ લ@ લણિકા
૧ ઉર્વરેણુ ૮ ઉર્ધ્વરેણું
૧ ત્રસરેણું ૮ ત્રસરેણું
૧ રથરણું ૮ રથરેણુ
૧ દેવકુરુ કે ઉત્તરકુરુ
યુગલિકોનું વાળા ૮ વાળાગ્ર
૧ હરિવર્ષ કે સમ્ય
યુગલિકનુ વાળા ૮ વાળાગ્ર
૧ હૈિમવત, એરકન
યુગલિકનું વાળા ૮ વાળાગ્ર
પૂર્વ મહાવિદેહ યુગ લિકનું વાળાગ્ર