________________
શતક ૬ઠ્ઠું : ઉદ્દેશક ૬ મરણાન્તિક સમુદ્ધાતીની આહારાદિ
આ પ્રકરણમાં મુખ્ય બે બાબતો છેઃ પૃથ્વીએ અને પાંચ અનુત્તર વિમાનેાની તથા મારણાન્તિક સમુદ્ધાતની. સાર આ છે –
k
પૃથ્વીએ સાત છે. રત્નપ્રભાઢિ અને વિજયાદિ પાંચ અનુત્તર વિમાને. આ સંબંધી પહેલા હકીકત આવી ગઇ છે. હુવે મારણાન્તિક સમુદ્ધાતથી સમવત્તુત થએલા જીવ સંબધી પૈકીકત છે. અને સાર એ છે કે—
મારણાન્તિક સમુદ્ધાતથી સમવહત થએલા જીવ જો નિયાવાસે પૈકીના કાઇ પણ નિરયાવાસમાં જાય તે એવા સમુદ્ધાત કરનારા કેટલાક જીવા ત્યાં જઇને જ આહાર કરે છે. પરિણમાવે છે તે શરીરને બાંધે છે. જ્યારે કેટલાક જીવ ત્યાંથી પાછા વળી અહિં આવે. અહિં
આવીને ફ્રીથી મારણાન્તિક સમુદ્ધાતથી સમત્રદ્વૈત થઇને નિરયાવાસેામાંના કાઈ પણ એક નિયાવાસમાં ઉપન્ન થઇ આહાર કરે, પરિણુમાવે ને શરીર ખાંધે છે.