________________
શતક હું ઉદ્દેશક-૧
૭૧ અપ્રકાશી હેવાથી આ પ્રસ્તુત તમસ્કાય પાણીના રજને સ્કંધ જ વિવક્ષિત છે. એટલે કે અપૂકાયને પરિણામ તમસ્કાય કહેવાય છે. જેમાં બાદર પૃથ્વીકાય અને બાદર અગ્નિકાય નથી હોતા. કેમકે પૃથ્વીકાય તે રત્નપ્રભાદિ આઠે પૃથ્વીઓમાં ગિરિઓમાં અને વિમાનમાં જ હોય છે, અને અગ્નિકાય કેવળ મનુષ્ય લેકમાં જ હોવાથી આ બન્નેને તમસ્કાયમાં નિષેધ છે.
આ તમસ્કાય ભયાનક કાળા રંગને હોવાથી દેવે પણ ભય પામીને ત્યાં જવા માટે તૈયાર નથી હોતા. કદાચ જાય તે એ અત્યંત શીધ્ર ગતિથી તેને પાર કરી પાછા ફરી જાય છે.
તમસ્કાયના પર્યાયે – ૧ તમ–અંધકારરૂપે હેવાથી. ૨ તમસ્કાય—અંધકારના ઢગલારૂપે હોવાથી. ૩ અંધકાર–તમેરૂપ હેવાથી. ૪ મહા અંધકાર–મહા તમરૂપ હેવાથી. પ લેકાંધદ્વાર છેલેકમાં તેવા પ્રકારને બીજે અંધકાર
લેક તમિસ્ત્ર નથી. ૬ દેવાંધકાર છેઉદ્યોતને અભાવ હોવાથી દેને પણ
દેવ તમિત્ર છે અંધકારરૂપે હોય છે ૭ દેવાય–બલવાન દેવોને પણ ભય લાગે તેવું વન. ૮ દેવ બૃહ–દેવેને પણ દુર્ભેદ્ય હોય છે.