________________
૪૪૮]
ભગવતીસૂત્ર સારસંગ્રહ
અલ્પ-લાંબા આયુષ્યનું કારણ
આ પ્રકરણમાં જીવનું લાંબુ-ટૂંકુ આયુષ્ય, ક્રિયાવિચાર, અગ્નિકાય, ધનુષ્યવાળા પુરુષની કિયા, નરયિકે, આધાકર્માદિ આહાર, આચાર્ય–ઉપાધ્યાયનાં ભવગ્રહણી, મૃષાવાદીનું કર્મ– વગેરે બાબતો છે. સાર આ છે –
જીવ ત્રણ કારણથી ડું જીવવાના કારણરૂપ કર્મ બાંધે છે. પ્રાણોને મારીને, ખોટું બેલીને અને તથારૂપ શ્રમણ-બ્રાહ્મણને અપ્રાસુક અને અનેષણય ખ ન–પાન વગેરે. આપીને. આથી ઉલટું પ્રાણને નહિ મારીને, ખાટું નહિ બોલીને અને તથારૂપ શ્રમણ વા બ્રાહ્મણને પ્રાસુક અને એષણય ખાન–પાનાદિ પદાર્થો આપીને લાંબા કાળ સુધી. જીવવાના કારણભૂત કર્મને બાંધે છે. આમાં પણ ઉપરની ત્રણ અશુભ કિયાઓ સાથે જે તથારૂપ શ્રમણ-બ્રાહ્મણની હીલણ, નિંદા, ફજેતી, અપમાન વગેરે કરવામાં આવે તે અશુભ રીતે લાંબા કાળ જીવવાના કારણભૂત કર્મ બાંધે છે અને પ્રાણને નહિં મારીને, ખેડું નહિં બેસીને તથારૂપ શ્રમણ-બ્રાહ્મણને પર્યુપાસી, મનેજ્ઞ, પ્રીતિકારક, અશનપાનાદિ આપવામાં આવે તે શુભ પ્રકારે લાબુ આયુષ્ય ભેગવવાનું કર્મ બાંધે છે.HF ૭૨
બ ૭૨. જન્મેલે માણસ દુખી છે. તેમજ દુખોની રાશિ પણ હજાર પ્રકારની છે, જ્યારે સુખ અને તેના સાધનો તે વિજલીના ચમકારા જેવા ક્ષણભ ગુર છે અમુક માણસ સુખના સાધનો હોવા છતા પણ દુખી કેમ છે ? લક્ષાધિપતિના ઘરમાં જ છે, ખાવા માટે સીરે છે, બદામ છે, પીસ્તા છે, કેશરીયા. દૂધ છે, છતાં એ બે વર્ષને, પાચ, પચ્ચીસ વર્ષને થઈને જ કેમ