________________
૩૯ ૬]
[ભગવતીસૂત્ર સારસ`ગ્રહે
છે ને જૂએ છે. કારણ કે કેવળી તે સવ કાળે, સવ પદાનેિ— ભાવેાને જાણે છે તે જૂએ છે.કેવળીને અનંતજ્ઞાન અને અન તદ્દન છે. ૬૦
- ૬૦ શબ્દોની ઉત્પત્તિ છ પ્રકારે થાય છે. જેના દ્વારા અા નિર્ણય થાય અથવા ધ્વનિરૂપે પરિણત થાય તે શબ્દ કહેવાય છે.
તત :~ઢાલ, ભેરી આદિ ચામડાના વાદ્યો દ્વારા શબ્દ ઉત્પન્ન થાય છે.
વિતત :–વીણા, સારંગી, દીલરૂબા આદિના તારના સ ધર્યાંથી ઉત્પન્ન થાય છે.
ધન :-મ જીરા, ઝાલર, ધટાદિ, કાંસાથી ઉત્પન્ન થાય છે. શુષિર :–રા ખ, વીણા, આદિ વાયુના નિમિત્તથી ઉત્પન્ન છે. સંધર્ષ .--પરસ્પર એક પદાર્થ બીજા પદાર્થ સાથે ધસાવાથી 'ઉત્પાદિત 'છે
ભાષા :-જેમાં વર્ણ, પદ, વાકય સુવ્યવસ્થિત બનીને સ્પષ્ટ ઉચ્ચારણ થાય તે ભાષા કહેવાય છે
આ પ્રમાણેના છએ પ્રકારના શબ્દો કણેન્દ્રિય ગ્રાહ્ય હાવાથી પોતાની શક્તિ જ્યાં સુધી પહાચતી હાય તેટલા ક્ષેત્રમાથી ઉત્પન્ન થતા શબ્દો સાંભલી શકે છે. જ્યારે કેવળજ્ઞાનિ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉર્ધ્વ અને અધાદિશાના પ્રત્યેક મિત અને અમિત પદાર્થાને જાણે છે કેમકે અનતજ્ઞાની તથા અનતદશી હાવાથી સર્વે કાળના સર્વે ભાવાતે જાણે છે આ જ્ઞાનમા કોઈ પણ જાતનું આવરણ નથી અને ઈન્દ્રિયાની આવશ્યકતા પણ નથી. તેથી કરીને
આ કેવળજ્ઞાન સર્વ શ્રેષ્ઠ હાવાથી ત્રણે લાકના ત્રણે કાળના સપૂ વ્યેા અને તેના સ પૂર્ણ પર્યાયને જાણવા સમ છે.