________________
૩૯૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
ગ્રહણ કરે છે પછી અનુક્રમે શરીર, ઈન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મનનું નિર્માણ વત કરે છે, અને નવમહિનાની અવધિ પૂરી કરીને જીવ જન્મે છે
કુક્ષિમાં રહેલા જીવને ચારે બાજુ જરાયું” વી ટાયેલુ હોવાના કારણે જરાયુજ કહેવાય છે
૧ જરાયુ–એટલે લોહીનું બનેલું “જાવું, તેમાં જીવ રહે છે. અને પિષણ પામે છે અને જરાય સાથે જ બહાર આવે છે પછી નાલછેદની ક્રિયા થયા પછી તે જીવ જરાયુથી છૂટો થાય છે. મનુષ્ય, ગાય, ભેસ, બળદ, બકરી, ઘેટુ, ઘોડો, ગધેડા, ઊંટ, હરણ, ચમરીગાય, ભૂડ (હુક્કર) નીલગાય, સિંહ, વાઘ, રીંછ, ગેડે, કુતરૂં, શિયાળ, બીલાડી આદિ છે જરાયુ જ હોય છે
૨ અડજ એટલે માતા પિતાના રજવીર્યથી નખની ચામડીની જેમ કઠીન બનેલાને અડ (ઈ) કહેવાય છે તે ફૂટયા. પછી તેમાથી જે જીવો જન્મે છે તે અડજ હોય છે સર્પ, , કાછેડે, ગરેલી, માછલી, કાચ, મગર, આદિ જીવો તથા ચર્મ. પાંખવાલા પંખીઓમાં હસ, પોપટ, ગીધ, બાજ, કબૂતર, કાગડે, મેર, ટીટેડી, બગલે, બતક આદિ જો અડજ હોય છે.
૩. પિતજ એટલે શરીરની રચના પૂર્ણ થયા પછી એને ચાલવા ફરવાની શક્તિ પ્રાપ્ત થાય છે તે પિતજ કહેવાય છે. જેમાં–હાથી, સસલું, નેળિયો, ઉદર તથા ચર્મપક્ષવાલા વશુલીયે ભાર ડપક્ષી આદિ જીવોને સમાવેશ થાય છે.
સ મૂછિમ-એટલે જેમાં પૃથ્વીકાય, અપૂકાયું, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, વિલેન્દ્રિય એટલે ચારે ઈન્દ્રિો સુધીના બધાએ છ સામૂછિમ જ હોય છે.