________________
૩ર૪]
ભગવતીસૂત્ર રિસંગ્રહ
ही अमृते, अमृतोद्भवे, अमृतवर्पिणी. अमृत स्रावय स्रावय से से क्ली क्ली ब्लॅन्ले हाँ हाँ ही ही द्रावय द्रावय हाँ जलदेवीदेवा अत्र आगच्छत आगच्छत स्वाहा ।”
પછી અમુક અમુક માત્ર બેલીને અષ્ટ પ્રકરી પૂજા થાય છે. અને કળશાઓ ભરીને વાજતે ગાજતે મંદિરમાં મૂકાય છે. મંત્ર દ્વારા પવિત્ર થયેલુ પાણી અરિહંતદેવતા અભિષેક માટે કામમાં આવે છે.
કુવા-વાડીના કીનારે વરૂણદેવને આમંત્રવા માટે આઠ થઈએ દેવવંદન કરવાના હોય છે. જેમા આઠમી શુઈના પ્રારંભમાં નવયg fમ ૩૦ અન્ન ૧ નવકારને કાયોત્સર્ગ અને આ પ્રમાણે થઈ – ' "मकरासनसमासीन., कुलिशाङ्कुशचक्रपाशपाणिशयः।
आशामाशापालो, विकिरतु दुरितानि वरुणो व ॥" , , ત્યાર પછી હાથ જોડીને આ શ્લોક બોલાય છે તે આ પ્રમાણે – करोतु शान्ति जलदेवताऽसौ, मम प्रतिष्ठाविधिमाचरिष्यतः । आदास्यते वा मम वारि तत्कृते, प्रसन्नचिता प्रदिशत्वनुज्ञाम् ।।
દશદિપાળના પાટલા પૂજનમાં પણ વરૂણદેવને આ પ્રમાણે - સાદર આમ ત્રણ આપીએ છીએ
* : ૩૪ નો વહdir garઘણાય, માवाहनाय, पाशहस्ताय, सपरिजनाय, अमुकगृहे वृद्धस्नात्र महोत्सवे आगच्छ आगच्छ स्वाहा ।" . . આવી રીતે સમંત્ર વધાવીને, આલેખીને, આવાન કરીને, સ્થાપીને નિમંત્રણ આપ્યા પછી અષ્ટ , દ્રવ્ય અર્પણ કરાય છે.