________________
પ્રસ્તાવના
આ
'
શ્રી ભગવતીસૂત્ર સારસ’ગ્રહ 'ના ગ્રંથમાં, જગપ્રસિદ્ધ શાસ્ત્રવિશારદ જૈનાચાય "સ્વ. વિજયધમ સૂરી-શ્વરજી મહારાજ સાહેબના સુપ્રસિદ્ધ અને પ્રખર વક્તા શિષ્ય ૧. મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબે, ભગવત સૂત્રના શતકા પર જે વિવેચન કર્યુ છે, તે પૈકીના પાંચ શતકેનું વિવેચન આપવામાં આવ્યુ છે. આ વિવેચન પર વિસ્તૃત નાંધ તેમના સુશિષ્ય પન્યાસ શ્રી પૂર્ણાનન્તવિજયજી મહારાજ સાહેબે કરેલ છે. માળ, યુવાન અને વૃદ્ધ સૌ કાઈ સહેલાઈથી સમજી શકે, એ દૃષ્ટિ પૂર્વક આ નાંધા કરવામાં આવી છે, જે ખરેખર પ્રશસાને પાત્ર છે. આ રીતે સેાનામાં સુગ'ધ મળે એવા સુભગ ચેગ પ્રસ્તુત ગ્રંથમાં થયેલે છે. પૂ. શ્રી પૂર્ણાનન્તવિજયજી મહારાજ સાહેબે, આ રીતે પેાતાના ગુરુદેવનું અધૂરું` કા` પૂર્ણ કર્યુ છે અને આજ સાચી ગુરુ ભક્તિ કહેવાય. પૂ. મહારાજ શ્રી વિદ્યાવિજયજીનુ' વિવેચન મૂળમાં આપવામાં આવ્યુ' છે અને ફૂટનેટમાં નીચે પૂ. પં. શ્રી પૂર્ણાનન્તવિજયજીની વિસ્તૃત નોંધ આપવામાં આવી છે. લખાણની નીચે વિસ્તૃત નોંધ આપવામાં આવેલી હોય, વાચક વને વિવેચન સમજવું સહેલું થઈ પડે છે. પ્રસ્તુત ગ્રંથમાં ભગવતી સૂત્રના પ્રથમ પાંચ શતકા પર વિવેચન અને વિસ્તૃત નોંધ આપવામાં આવેલ છે. છઠ્ઠા શતકનુ લખાણ તૈયાર હેાવા છતાં, ગ્રંથ મહે મેટો થઈ જાય એ દૃષ્ટિએ પ્રસ્તુત ગ્રંથમાં સામેલ નથી ક્યું ", પણ ટૂંક સમયમાં તે મહાર પાડવામાં આવશે. મહારાજશ્રીની વિસ્તૃત નોંધ વાંચતા તેઓશ્રીએ સાગરને ગાગરમાં સમાવવા જેવુ ભગીરથ કાર્ય કર્યુ છે, એ સ્પષ્ટ સમજી શકાય છે. મુશ્કેલ અને કઠિન ખાખતાને એમણે સરળ અને સહેલી બનાવવા સ્તુત્ય પ્રયાસે કર્યાં છે, જે માટે