________________
(૨૫)
-સંબંધ બંધાયે જે ઉત્તરોત્તર વિકસિત થતે ગયે. ', -
' ડે. બ્રાઉન, મીસ જેન્સન અને ડે. કાઉ (સુભદ્રાદેવી) - જેવા વિદ્વાને તે ત્યાં અભ્યાસ કરવા આવેલા, ડે. કાઉઝોએ સાત-આઠ વર્ષ સુધી આગને અભ્યાસ કરવા સાથે જેના વ્રત પણ ગ્રહણ કરેલા. અને તેથી સંસ્થાની ખ્યાતિ ખૂબ જ વધી ગઈ હતી. '
સંસ્થાને વાર્ષિક મેળાવડે પણ પૂ. મહારાજશ્રીના પ્રયત્નથી બહુ જ ઉચ્ચ કેટિને અને ભવ્ય રીતે થૉ. પ્રમુખ તરીકે બહારથી કઈ શિક્ષણપ્રેમી પ્રસિદ્ધ પુરુષને બોલાવવામાં આવતા અને ગ્વાલિયર સ્ટેટની કાઉન્સીલના પણે લગભગ બધા મેમ્બરે હાજર રહેતા. સંસ્થાના સ્થાનિક બાહેશ સેક્રેટરી શેઠ ટોડરમલજી ભાંડોવત શેઠ કાનમલજી સાંદુલા. પણ પૂર્ણ જેહમત ઉઠાવતા. જેમાં સંસ્થાની પ્રગતિના વિવેચન સાથે ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને પદવી પણ આપવામાં આવતી. - હિંદના રખેવાલ દયાનંદ સરસ્વતી પછી જેમ સ્વામી -શ્રદ્ધાનંદ થયા. તેવી જ રીતે જૈન ધર્મના રખેવાલ આચાર્ય વિજયધર્મસૂરિજી પછી પ્રખર વક્તા મુનિરાજશ્રી વિદ્યાવિજયજી થયા, એમ મને લાગે છે.
* *
* . .
. ઈ. સ. ૧૯૩રની વાત છે. અમદાવાદમાં સંવેગી - સાધુઓનું એક મોટું સમેલન ભરાવાયુ હતું. મેટા ભાગના - સાધુઓ તેમાં સમ્મિલિત થવા અમદાવાદ ભણી પ્રસ્થાન
કરી ચૂક્યા હતા. તે વખતે સમાજમાં ચર્ચાનો વિષય બનેલા - અગ્ય બાળ દીક્ષા, દેવદ્રવ્ય, એકલવિહારી સાધુઓ વિગેરે -સંબંધી ઐતિહાસિક નિર્ણયો લેવાના હતા. , , , ,