________________
શતક–૩ નું ઉદ્દેશક-૩]
[૨૫૧
તથા દ્રૌપદી આદિને વનવાસ ભેગવવા પડયા છે અને તેમને ઘણે લાંબા સમય તા રેતા પૂરો થાય છે
અને મૌનવ્રતધારી સૌને હિતેચ્છ, બાળબ્રહ્મચારી પણ ટીબીના રેગથી, દમના રોગથી તથા ઉધરસની ભયકર બીમારીને ભેગવતાં આયુષ્ય પૂર્ણ કરે છે
આના જેવા તો હજારો પ્રસગો આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ ત્યારે આપણા અજ્ઞાત મનમાં પણ આજ પ્રશ્ન ઉદ્ભવે છે કે આમ કેમ બનતું હશે ? આવી સ્થિતિમાં જેન શારે જ આપણને સમજુતી આપે છે. તે આ પ્રમાણે -અનાદિકાળના સંસારમાં મિથ્યાજ્ઞાન–પ્રમાદ–કાય અને અવિરતિને લઈને ઉપાર્જન કરેલા અને પ્રત્યેક ભવમા મેહ તથા માયાના સેવનથી વધારી. મૂકેલા કર્મો જીવના પ્રદેશો સાથે દૂધ અને સાકરની જેમ મિશ્રિત– એકાકાર થયેલા છે. ' . તે કારણે સંસારની રંગભૂમિ ઉપર રખડપટ્ટી કરનારે આ છાત્મા પિતાના કરેલા શુભાશુભ કર્મોના ફળને ભગવે છે
આંબાના ઝાડ ઉપર લાગેલી માટે પ્રત્યક્ષ દેખાતી લીલા રંગની કઠણ કેરી આજની આજ મીઠ્ઠી થતી નથી પીલા રંગની થતી. નથી અને નરમ બનતી નથી ગર્ભમાં પડેલે જીવ આજે જ મટે. થત નથી, અને સંસારના રગ મડપમાં આવવા માટે સમર્થ બનતે નથી
પણ સમય જતા તે કેરી પોતાની મેળે અથવા પ્રયત્ન. વિશેપથી પાકે છે તથા સૌને પિતાના મીઠા રસથી તૃપ્ત કરે છે. નવ મહિના પૂરા થયે જીવ પોતાની મેળે જ પુરુષ વિશેષ આદિ કેઈના પણ પ્રયત્ન વિના અપાન વાયુની સહાયતાથી સસારના.