________________
'
૨૪૨]
૮. ઉપયોગ રાખ્યા વિના મનને પ્રવતતાવવું.
૮. ઉપયાગ રાખ્યા વિના વચનને પ્રયાગ કરવે
[ભગવતીસૂત્ર સારસ'ગ્રહ
',
૧૦. ઉપયાગ રાખ્યા વિના શરીરનુ હલન-ચલન કરવુ .
હવે ભાવાધિકરણ ૧૦૮ પ્રકારે છે.
સરલ, સમાર ભ અને આર્ભ આ ત્રણે આશ્રવાતે મન, વચન તથા કાયાથી કરવાં, કરાવવાં અને અનુમાવાં તથા તે પણ કા–માન–માયા અને લાભથી કરવાં આ પ્રમાણે:-૩૪૩૪૩×૪=૧૦૮ પ્રકાર આ પ્રમાણે થાય છે
સરભ——બીજા કોઈ પણ જીવને મારવાના ઇરાદો કરવા. જૂઠ મેલવા માટે, જૂઠી સાક્ષી દેવા માટે, ખીજાને કલ ક દેવા માટે, ચાપણલવવાં માટે, ચેરી કરવા માટે, ભેળસેળ કરવા માટે, ફૂટ તાલ-ફ્રૂટ માપ રાખવા માટે, પરસ્ત્રીને ભોગવવા માટે તથા પરપુરુષને ભાગવવાં માટે, તેમજ પરિગ્રહ વધારવા માટે, મન, વચન તથા કાયાા સકલ્પ કરવા તે સંરભ આશ્રવ છે.
સમાર ભ~~~ઉપર્યુક્ત કાર્યાને સકળ કરવા માટે તેવા પ્રકારની તૈયારી કરવી તે દ્રવ્યથી અને ભાવથી તૈયારીને સમાર ભ કહેવાય છે
આર'ભ~~~અને તે તૈયારી કર્યા પછી શસ્રવર્ડ વાને મારી જ નાખવાં, જૂઠ ખેાલવુ, ચોરી કરવી, ખાટા વ્યાપાર કરવાં, પરસ્ત્રી ગમન કરવુ. આદિ પાપ ભરેલી ક્રિયા કરવી તે આર ભ નામ
આશ્રવ છે.