________________
(૧૫)
પેલી અનુકુળતા અને સમયે સમયે પિતાની નાદુરસ્ત તબીયત વિા છતાં પણ લીધેલે જાત પરિશ્રમ મારા જેવા કપુજીયા માટે | મહાન અમૂલ્ય નિધિ સમાન છે. પંડિત અમૃતલાલભાઈ તારાચંદ. શિી જે મારા પ્રાથમિક વિદ્યાગુરુ છે અને લઘુતિ-યાશ્રયકાવ્ય રેવા વૈયાકરણ અને સાહિત્યના પાઠક છે. તેમણે પ્રારંભથી જ પરિ.. બમ લીધેલ છે. તે માટે તેમનો આભાર માનું છું.
આ ગ્રન્થમાં મોટા અક્ષરોમાં છપાયેલે ભાગ ૫ ગુરુદેવને લખેલે છે. જ્યારે સ્વસ્તિક નિશાનથી નાના અક્ષરોમાં જે લખાણ છે તે મારૂ છે. જેની નંબર સંખ્યા પણ સાથે આપેલી છે.
છ શતક અપ્રકાશિત રાખવામાં ભવિષ્યમાં પણ ફરીથી લખ વાની પ્રેરણા જાગે તેટલા પૂરતો જ આશય હોવાના કારણે આ શતક આ ગ્રન્થમાં શમાવી શકળ્યા નથી આખાએ પ્રન્યને પ્રારંભ. અને અતિ ઝડપથી થયેલ છે, તેથી બીજી ત્રીજીવાર ફરીથી જોઈ શકવાને અવકાશ હત નહી કારણે ક્યાંક વાક્ય દે, ભાષા દે, હેડિગ દો, અને કયાક અનુક્રમ દોષો પણ સ્થળે સ્થળે રહી ગયા છે તેવી જ રીતે પ્રેસ દેશની પણ ભરમાર છે, જે ક્ષત્તબ્ધ નથી.
છતાં મારી લાચારી છે સુજ્ઞ વાચકો આ બધું દરગુજર કરે. સુજ્ઞોને મારી એટલી જ વિનંતી છે કે દોષો તરફ જોયા વિના આ ગ્રન્થનું પરિશીલન, મનન અને વાંચન કરી ઘેર બેઠા પણ ભગવતિ સૂત્રના મર્મને સ્પર્શ કરે, જેથી આપણું આત્માને લાભ થશે.
પૂ. ગુરુદેવની અસીમ કૃપાનું આ ફળ છે, તે માટે મને આનન્દ છે મારા કાર્યમાં જે પુણ્યશાલીઓએ ભાગ લીધે છે અને સહાયરૂપ બન્યા છે તેઓ સૌને મારા ધર્મલાભ હેજે.
ગાડી પલ ટ્રસ્ટ પૂના સંઘના આગેવાન ભાગ્યશાલીઓને